________________
પ્રકરણસંગ્રહ પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળો થાય તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહનરૂપ કર્મનો ઉદય, તે કર્મના ઉદયના પ્રવાહમાં પડતાં પૂર્વે કહેલા ન્યાયે ઘણી અકામનિર્જરાએ કરી કોઈક જીવ ધર્મ પ્રવૃત્તિ યોગ્ય ઘાટમાં આવી જાય. એ રીતે યથાપ્રવૃત્તિકરણે કરી ગ્રંથિદેશ પ્રત્યે આવે ખરે; પણ એ કરણરૂપ ગપરિણામે આગળ ન જવાય. તેને માટે બીજા બે કરણની જરૂર પડે.
હવે બીજું અપૂર્વકરણ તે સંસારમાં પરિભ્રમણ કરતો એવો જે જીવ તેના પરિણામવિશેષ, જેવા પૂર્વે થયેલ નથી એવા અપૂર્વ પરિણામવડે નિવિડ રાગદ્વેષના પરિણામમયી ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ.
ત્રીજું અનિવૃત્તિકરણ. પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમકિત પામ્યા વિના પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહીએ.
અહીં ત્રણ કરણની સાક્ષી આપવાને કલ્પભાષ્યની ગાથાઓ કહે છે – " अंतिमकोडाकोडि, सबकम्माण आउवजाणं ।
पलियाअसंखिज्जइ-भागे खीणे हवइ गंठी ॥" (આgવાજે) આયુષ્યકર્મ વજીને (સમાજ) સર્વ–સાતે કર્મની જુદી જુદી (તિમોરારી) છેલ્લી કડાકોડીની સ્થિતિ (રિજાશક્ષિકા) પત્યે પમના અસંખ્યાતમ ( મા રહીને દુવ૬ ) ભાગે ન્યૂન રહે, ઉપરની સર્વ ખપી જાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે.”
ગ્રંથિ કેવી છે? તે કહે છે – " गठि त्ति सुदुब्भेओ, कक्खडघणगूढमूढगंठि व ।
जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो॥"
(દિ જિ) ગાંઠ કેવી છે? (૪૬મેળો) અત્યંત દુઃખે ભેદવા યોગ્ય, ( ૪) કર્કશ (વા) અત્યંત કઠણ (દ) ગુપ્ત અને (કૂવાંકિg ) વક વાંસની ગાંઠ જેવી-જેમ તેમ ભેદાય નહીં એવી, (કવર સ્મગજ) એ ઉપમા અનાદિની જીવને કર્મ જનિત (Trોરપરિણામો) નિવિડ રાગદ્વેષની પરિણતિરૂપ ગ્રંથિ તે વાવત્ દુર્ભેદ્ય છે.”
ના બંટી તા પદ, નંદિમફથસ એવે વીર્થ - નિયવાળું પુખ, સમૃત્તપુરવરવડે નીવે છે ”