________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૩૩ છે. તેથી અને (ઝવા જેવો પ્રદેશો કરતાં અનતગુણા પર્યાય છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયે રહેલા છે. ૬. ૪૪. ઈતિ ષષ્ઠ વિચાર.
(આ છો વિચાર બહુ વિસ્તારથી સમજવા જે છે.) હવે અપ્રદેશ અને પ્રદેશ યુગલના સ્વરૂપનો સાતમે વિચાર કહે છે –
दवे खित्ते काले, भावे अपएसपुग्गला चउहा । सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥४५॥
અર્થ-(પાલપુરા ) અપ્રદેશ પુદ્ગલે (ર) દ્રવ્ય, (વિશે ) ક્ષેત્ર, (૩ ) કાળ (મ) અને ભાવથી એમ (વરદા) ચાર પ્રકારે છે. ( વિ ) સપ્રદેશ પુદ્ગલો પણ એ જ પ્રમાણે () ચાર પ્રકારના છે. (૫ufé) તેઓનું–અપ્રદેશ અને પ્રદેશ પુદ્ગલોનું (અgવદુર ર) અ૯૫બહુત્વ હવે કહે છે તે નીચે કહ્યા પ્રમાણે જાણવું. ૪૫.
પ્રથમ અપ્રદેશનું સ્વરૂપ કહે છેदवेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा । कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥
અર્થ – તે વરમાળુ) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, (છૂટા હોય) તે દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. (વિજાપુપરમોઢા) જે પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહ્યા સતા પોતપોતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદગલો જાણવા. ( તાજેતરમા ) જ્યારે જ્યારે પોત પોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદ્ગલો જાણવા. (માળવVorr) તથા જે પરમાણુઓ વર્ણથી એક ગુણ કાળા અથવા એક ગુણ પીતાદિક વણવાળા હાય, ગંધથી એક ગુણ સુરભિ આદિ ગંધવાળા હોય, રસથી એક ગુણ તિક્ત કટુ આદિ રસવાળા હોય, તથા સ્પર્શથી એક ગુણ રૂક્ષ ને એક ગુણ શીત પવાળા, અથવા એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણ સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા હોય-તે પરમાણુઓ ભાવથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. ૪૬. अपएसगाओ एए, विवरिय सपएसगा सया भणिया। भा-का-द-खि अपएसा, थोवा तिन्नि य असंखगुणा ॥४७॥