________________
૧૧૦
પ્રકરણસ ગ્રહ
દશ દશ ાજન ઊંડી છે. નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી ભરેલી છે. તે દરેક વાવ ( રુÄ ટ્રીપદુ≠) લખાઇ તથા પહેાળાઈમાં લાખ લાખ યોજનનો છે. તે દરેક વાવ પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશેાક, સપ્તઋદ, ચંપક અને આમ્ર વનાએ કરીને વ્યાપ્ત છે. એટલે સ મળીને ચેાસઠ વના છે. ( તમ્મો ) તે દરેક વાવેાના મધ્યમાં ( વૃદ્ઘિમુદ્દા) દધિમુખ નામના ( સોજ ) સેાળ પતા રહેલા છે. ૬૨.
તે ધિમુખ નામના પ°તા કેવા છે તે કહે છેઃ—
सहसोगाढा चउसट्टि - सहसुच्चा दससहस्स पिहुला य । सर्व्वत्थ समा पल्लग - सरिसा रुप्पामया सवे ॥ ६३ ॥
અ:—તે દરેક ધિમુખ પર્વ તા ( સટ્ટોના ) એક હજાર યેાજન પૃથ્વીની અદર રહેલા છે. બહાર ( ૨૩દિલનુચા) ચાસઠ હજાર યાજન ઉંચા છે, અને ( સત્થલમા ) સર્વત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા ( રસસદ્દસ્ત વિદુહા ય) દશ હજાર યેાજન પહેાળા છે; માટે જ તે ( પણપરિક્ષા ) પલ્યની જેવા કહેવાય છે. પલ્પ એટલે અનાજ ભરવાના કાઠા અથવા માણું તેને આકારે રહેલા છે. વળી તે પર્વતા ( સથે ) સવે` ( રવ્વામા ) રૂપામય છે એટલે શ્વેત વર્ણ વાળા છે. ૬૩.
હવે અજનિગિર અને દધિમુખ પર્વત પર જિન ચૈત્યેા છે તે વિષે કહે છેઃ— अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहपिहुउच्चा | सय पन्ना बावन्तरि, जोअण हाणंांग जिअभिगमे ॥ ६४ ॥
અર્થ?— અંગળદિમુદ્દે ) ચારે અંજન પર્વત પર અને સાળે ધિમુખ પર્વ તા પર ( એલ્બ ) એક એક ચૈત્ય હાવાથી સ` મળીને ( i ) વીશ ચૈત્યા છે, તે દરેક ચૈત્ય ( સવાર) ચાર ચાર દ્વારવાળા છે. ( અન્ય આચાર્ય ને મતે ચારે વિદિશામાં દરેક ધિમુખના આંતરામાં મેએ હાવાથી ખત્રીશ રતિકર નામના પર્વત પર પણ એક એક ચૈત્ય હાવાથી એકદર બાવન ચૈત્યેા છે. ) તે દરેક સિદ્ધાયતના ( ચૈત્યેા ) ( સ ) સા સા યેાજન પૂર્વ પશ્ચિમ લાંખા, ( પન્ના ) પચાસ પચાસ યાજન ઉત્તર દક્ષિણ પહેાળા અને ( વાવર નોઞળ) આંતેર ચેાજન ઉંચા છે. તે દરેક ચૈત્યના દરેક દ્વારમાં મુખમંડપ ૧, પ્રેક્ષામડપ ૨, ચૈત્યસ્તૂપ ૩, ચૈત્યવૃક્ષ ૪, મહેન્દ્રધ્વજ ૫ અને પુષ્કરણી ( વાવ ) એ છ પદાર્થો રહેલા છે. તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સા યેાજન લાંબાં, પચાસ ચેાજન પહેાળા અને સાળ ચેાજન ઉંચા છે. ચૈત્યપ સેાળ યાજન લાંબા અને સેાળ ચેાજન પહેાળા છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાએ આઠ યાજન લાંખી