SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રકરણસંગ્રહ ભાગમાં (રવિતિ) પૂર્વાદિક ચારે દિશામાં ( સ ) સહસ્ત્રકૂટ નામના એક એક (બધા મળીને ચાર) સિદ્ધકૂટ છે, તથા તે સૂચક પર્વતના શિખરના એક હજાર ને છ એજનના વિસ્તારવાળા (૨ ) ચેથા ભાગમાં (દરેક દિશાએ) (ગઠ્ઠ) આઠ આઠ ફૂટ છે. (બધા મળીને બત્રીશ છે.) તે બત્રીશ દિકકુમારીએનાં સ્થાને છે એમ જાણવું. મધ્યે રહેલા ચાર સિદ્ધફૂટ સહિત તે દરેક દિશામાં નવ નવ કટ થાય છે, પણ અંદરના ચાર સિદ્ધકૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુશોભિત સિદ્ધાયતન છે. તથા તે જ ચેથા ભાગમાં (વિિિા ) વિદિશાઓમાં એકેક કુલ ( વ ) ચાર કર્યો છે. તે સર્વે મળીને (૩૬) (ર ) સહસ્ત્રકૂટ નામવાળા છે. એટલે તે મૂળમાં (તળેટીમાં) હજાર એજનના વિસ્તારવાળા છે, મધ્યમાં સાડીસાતસો જન વિસ્તારવાળા છે, શિખર પર પાંચ સે જન વિસ્તારવાળા છે અને એક હજાર જન ઉંચા છે. તે ૩૬ ફૂટ ઉપર તથા ચકદ્વીપમાં જમીન પર રહેલા બીજા ચાર ફૂટ ઉપર ભુવનપતિ નિકાયની (વત્તા વિસિમી ) ચાલીશ દિકુમારીઓ પોતાના પરિવાર સહિત રહે છે. ૫૮. હવે તે પર્વતે સંબંધી વિશેષ વિચાર કહે છે – पढमो सीहनिसाई, अद्धजवनिभो अ चउदिसि सिहरे । पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुन्नि ॥ ५९॥ અર્થ: (મો) પહેલો માનુષેત્તર નામનો પર્વત (સીનિલ) બેઠેલા સિંહના આકાર જેવો છે, એ માનુષેત્તર પર્વત જબૂદ્વીપની દિશા તરફ છિન્નતંક એટલે ઉંચી ભીંતની જે સરખો-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતા વધતે છે. અથવા તે પર્વત (સદ્ધ કનિમો ) અર્ધા જવની જેવો છે અથવા જવના અર્ધા ઢગલા જેવો છે. (૨) વળી (વિ) તે પર્વતના શિખર પર (રવિતિ) ચારે દિશામાં (૩ વિદ) ચાર જિનચે છે? તે ચે કેવાં છે? તે કહે છે-(v#ા) પચાસ યોજન લાંબા, પચીશ પેજન પહોળા અને છત્રીશ પેજન ઉંચા એવા ચાર શાશ્વત જિનચૈત્ય રહેલા છે. તથા (કુત્તિ) કુંડલ અને ચક એ દરેક પર્વતના શિખર પર ચારે દિશામાં (ઘર વે ) ચાર ચાર જિનચૈત્ય છે તે (ચાર) સ યોજન લાંબા, પચાસ એજન પહોળી અને બોંતેર યોજન ઊંચા છે. ૫૯. - (રૂતિ નવ વાર | SI) ' હવે દશમું નંદીશ્વરદ્વીપ સંબંધી દ્વાર કહે છે – तेवढं कोडिसयं, लरका चुलसीइ वलयविकंभो। नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥६०॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy