________________
પ્રકરણસંગ્રહ
મુખમંડપ હોય છે ૧. તેની આગળ (દિકમંડલ) પ્રેક્ષામંડપ હોય છે ૨. તેની આગળ (મ) સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એકેક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સન્મુખ અનુક્રમે ઋષભ, વર્ધમાન ચંદ્રાનન અને વારિષણ નામની એક એક જિનપ્રતિમા હોય છે ૩. તે સ્તૂપની આગળ ( ગ) ચૈત્યવૃક્ષ હોય છે ૪. તેની આગળ ( ગ) ઇંદ્રધ્વજ હોય છે . તેની આગળ જળથી ભરેલી (પુ ) પુષ્કરિણી હોય છે ૬. આ છ પ્રકાર (સિમવન) જિનભવનને વિષે તથા (તમાકુ) પાંચ સભાઓને વિષે ( જં) પ્રત્યેક પ્રત્યેક દ્વારે હેય છે. જિનભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રશ્રીય ઉપાંગ આદિ સૂત્રોથી જાણી લેવું. ૨૯.
હવે મૂળ પ્રાસાદાવત સક કયાં છે? તે કહે છે – ओआरियलयणमि अ, पहुणो पणसीइ हुंति पासाया। तिसय इगचत्त कत्थय, कत्थवि पणसहि तेरसया ॥३०॥
અથ–સંધર્મ વિમાનમાં ચોતરફ પ્રાકાર છે, તે ત્રણસો જન ઉચે છે. મૂળમાં સે જન પહોળો છે, મધ્યમાં પચાસ એજન પહાળે છે અને ઉપરના ભાગમાં પચીશ પેજન પહોળો છે. ભવનપતિનિકાયના ભવનને વિષે રહેલો પ્રાકાર ઉંચાઈ અને પહોળાઈમાં સૌધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણવાળો છે. તે પ્રકારની મધ્યે (વચમાં) સર્વત્ર (જોકવિરાળમિત્ર) ઉપકારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર (પ ) વિમાનના સ્વામીના (ઘર દૃતિ પારાવા) પંચાશી પ્રાસાદ હોય છે. (થા) કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (તિના કુવા) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ હોય છે અને (કારવિ) કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (પઢિ તેરણા) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ હોય છે. એમ ત્રણ પ્રકાર જાણવા. ૩૦.
તે પ્રાસાદો તેટલી સંખ્યામાં શી રીતે રહેલા છે ? તે કહે છે – मुहपासाओ चउदिसि, चउहिं ते सोलसेहिं सोलावि । चउसहीए सावि अ, छप्प्पन्नहिं दुहीसएहिं ॥ ३१ ॥
અથ –(મુદાણા) મુખ્ય પ્રાસાદની (જાતિ) ચારે દિશામાં (વહિં) ચાર પ્રાસાદો રહેલા છે. તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા (૪ ) સોળ પ્રસાદે છે, એટલે દરેક પ્રાસાદની ફરતા ચાર