________________
શ્રી ધર્મ સંગ્રહ,
ख्यापनेति । ( ५२ ) यथा ।
" अमित्रं कुरुते मित्रं मित्रं द्विष्टि हिनस्ति च । कर्म चारभने दुष्टं तमाहुमूढचेतसम् ॥१॥ अर्थवंत्युपपन्नानि वाक्यानि गुणवंति च । नैव मूढो विजानाति मुमुधुरिव भैपजम् ॥२॥ संप्राप्तं पंडितः कृच्छ्रे पूजया प्रतिबुध्यते ।
मूढस्तु कृच्छ्रमासाद्य शिलेवांभसि मज्जति ॥ ३ ॥" (५३) अथवोपायतो मोहफलोपदर्शनद्वार लक्षणान्मोहनिंदा कार्येति । यथा । " जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुताम् ।
वीक्षमाणा अपि भुवं नोद्विजंत्यपि मोहतः ॥ १ ॥ ( ५४ ) धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयततेऽभ्यमेधसः ॥२॥
न ४२१ी, ते प्रत्ये मनार ४२३१. ( ५२ ) भ, “ अभित्र भित्र ४२, भित्रना દેષ અને નાશ કરે, અને દુષ્ટ કર્મને આરંભ કરે, તે મૂઢ હદયવાળે પુરૂષ કહેવાય છે. મરવા ઈચ્છનાર માણસ જેમ ઔષધને જાણતા નથી, તેમ મૂઢ પુરૂષ અર્થવાળા, ઘટે તેવા અને ગુણ ભરેલાં વાક્ય જાણતા નથી. પંડિત માણસ આવી પડેલાં કષ્ટને પૂજા વડે સમજી લે છે, અને મૂઢ પુરૂષ કષ્ટ પ્રાપ્ત થવાથી જળમાં પથ્થરની શિલાની જેમ दुमी तय छे. ( 3 )
અથવા ઉપાય એટલે મોહના ફળનાં દર્શનનું દ્વાર, તેથી મેહની નિંદા કરવી.” જેમકે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શોક વિગેરેથી ઉપદ્રવ પામતી પૃથ્વીને જોતાં છતાં માણસ મેહથી ઉદેગ પામતા નથી. (૫૪ ) આ કર્મ ભૂમિમાં ધર્મનું બીજરૂપ ઉત્તમ માનુષ્યત્વ પ્રાપ્ત કર્યા છતાં અલ્પ બુદ્ધિવાળા [ મૂઢ ] પુરૂષે એ ધર્મ બીજની સત્કર્મરૂપ ખેતી કરવામાં પ્રયત્ન કરતા નથી, [ એની એટલે એ ધર્મ બીજની એમ લેવું. ] મત્સ્ય