SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. 44 °° प्रज्ञापना कार्या । ( ४९ ) तत्र चोत्पन्नानां किमित्याह । ૩:વપરपरानिवेदनमिति । दुःखानां शारीर मानसा शर्मलक्षणानां परंपरा प्रवाहस्तस्या निवेदनं प्ररूपणं यथा— असदाचारपारवश्याज्जीवा दुःकुले - पुत्पद्यन्ते तत्र चा सुंदरवर्णरसगंधस्पर्शशरीरभाजां तेषां दुःखानिराकरणनिबंधनस्य धर्मस्य स्वप्नेऽप्यनुपलंभाद्धिंसानृतस्तेया शुद्धकर्मप्रवणानां नरकादिफल: पापकर्मोपचय एव संपद्यते तदभिभूतानां इह परत्र चाव्यवच्छिनानुबंधा दुःखपरंपरा प्रसूयते (५०) । यदुच्यते । " कर्मभिरेव स जीवो विवशः संसारचक्रमुपयाति । દ્રવ્યક્ષેત્રના માર્ગમન્નમાવત્તુતે દુઃ ॥ ॥ " ( ૧ ) ?? तथा उपायतो मोहनिंदेति । उपायतः उपायेनानर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपंचनरूपेण मोहस्य मूढताया निंदा अनादरणीयता re પ્રજ્ઞાપના કરવી ? ( ૪૯ ) તે કહે છે. દુ:ખની પરંપરાની પ્રરૂપણા કરવી. ” દુ:ખ એટલે શરીર તથા મનની પીડા, તેમની પરંપરા એટલે પ્રવાહ તેની પ્રરૂપણા કરવી. જેમકે— “ અસદાચારને પરવશ થવાથી જીવ નહારા કુળમાં ઉત્પન્ન થાય છે, તે કુળમાં નઠારાં વધુ, રસ, ગંધ, સ્પર્શ અને શરીરને પ્રાપ્ત થયેલા જીવાને દુ:ખને નિરાકરણ કરનાર ધર્મની સ્વપ્નામાં પણુ પ્રાપ્તિ થતી નથી, અને તેથી હિંસા, મૃષાવાદ, ચેરી પ્રમુખ અશુદ્ધ કર્મમાં પ્રવીણ થતાં તેઓને નરકાદિકનુ ફળ આપનાર પાપ કર્મનેાજ વધારા થાય છે. તે પાપ કર્મના વધારાથી પરાભવ પામેલા તે જીવાને આલોક અને પરલેાકમાં અવ્યવચ્છિન્ન એવી દુઃખતી પરંપરા ઉત્પન્ન થાય છે. [ ૫૦ ] કહ્યુ' છે કે, તે જીવ કર્મને પરવશ થઇ, આ સંસારચક્રમાં આવે છે, અને તે ભાવથી ભિન્નપણે દ્રવ્ય અને ક્ષેત્રથી બહુ વાર તેમાં આવર્ત્તન કર્યા કરે છે. ” [ ૫૧ ] * (c ૮૫ k ઉપાયથી માહની નિંદા કરવી. ” ઉપાય એટલે અનર્થ જેમને પ્રધાન છે, એવા મૂઢ પુરૂષનાં લક્ષણને વિસ્તારથી જણાવવારૂપ ઉપાય તે વડે માહ એટલે મૂઢતાની
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy