SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ श्री धर्भ संग्रह - - .. अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ॥५॥ इदानीं मध्यमबुद्धेर्देशना विधिर्यथा मध्यमबुद्ध स्त्वीर्यासमिति प्रभृति त्रिकोटि परिशुद्धम् । आयतमध्ययोगैर्हि तदं खलु साधु सद्वृत्तम् ॥ १ ॥ अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥२॥ एवत्सचिवस्य सदा साधोर्नियमान भवभयं भवति । भवति च हितमत्यंत फलदं विधिनागमग्रहणं ॥३॥ गुरु पारतंत्र्यमेवच तगहुमानात्सदाशयानुगतम् । परमगुरुमातेरिह बीजं तस्माच्च मोक्ष इति " ॥ ४ ॥ વિહાર કરે અને હમેશાં કાયોત્સર્ગ પ્રમુખ ક્રિયા કરવી, એ બાહ્ય ચરણ ઉપદેશ બાલા પુરૂષને ઉંચે પ્રકારે કહે. * મધ્ય બુદ્ધિ ધર્મ પરીક્ષકની દેશના આ પ્રમાણે– ઇસમિતિ વિગેરે મન, વચન અને કાયાથી શુદ્ધ, આદિ, અંત અને મધ્ય ગ વડે હિતકારી એવું માધ્યમ બુદ્ધિ પુરૂષનું સાધુ વૃત હોય છે. પરમ કલ્યાણને ઇચ્છનારા મુનિઓએ પ્રવચનની જાણે માતા હોય, તેવી આઠ માતાઓને નિયમ વડે છોડી દેવી નહીં. એ આઠ માતાઓની સાથે રહેનાર સાધુને નિચ્ચે સંસારને ભય થતું નથી, તેને તે અત્યંત હિતકારી અને ફળદાયક થાય છે. તેમણે વિધિથી આગમ ભણવા, ગુરૂને પરતંત્ર રહેવું, ગુરૂનું બહુમાન કરી, શુદ્ધ હદય રાખવું, આ પરમગુરૂની પ્રાપ્તિનું બીજ છે, અને તેનાથી મેક્ષ થાય છે.” આ પ્રમાણે મધ્યમ બુદ્ધિને સાધુત કહેવું.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy