________________
શ્રી ધર્મ સંગ્રહ.
૬૫
" बालः पश्यति लिंगं मध्यम बुद्धिस्तु मध्यमाचारः । ज्ञेय इह तत्वमार्गे बुधस्तु मार्गानुसारीयः" इति । इत्थं च तद्भावज्ञानपूर्वकं तदनुसारेण देशना विधेयेति संपन्न तत्र बालस्य परिणाममाश्रित्य हितकारिणी देशना यथा (३)
" बाह्यचरणप्रधाना कर्त्तव्या धर्मदेशनेह बालस्य । , स्वयमपि च तदाचार स्तदग्रतो नियमतः सेव्यः ॥ १॥ सम्यग्लोचविधानं ह्यनुपानकत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनं च ॥२॥ षष्टाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टम् ।। अल्पोपकरणसंधारणं च तच्छुद्धता चैव ॥३॥ गुर्वी पिंड विशुद्धिश्चित्रा द्रव्याघभिग्रहा चैव । विकृतीनां संत्यागः तथैक सिज्झ्झादिपारणकं ॥४॥
ना पक्ष षोडश अरमां प्रमाणे ४१ छ.- ( २ ) “ मार सिंगने वे छ, મધ્યમ બુદ્ધિને આચાર મધ્યમ હોય છે, અને બુધ એ તત્વ માર્ગમાં માગનુસારી જાણ.” એવી રીતે તે પરીક્ષકના ભાવનું જ્ઞાન જાણું તેને અનુસારે દેશના આપવી, એ યોગ્ય છે. તેમાં બાલ પરીક્ષકનાં પરિણામને આશ્રી હિતકારિણી દેશના આ પ્રમાણે छ.- ( 3 )
બાલ પુરૂષને બાહ્ય આચરણ પ્રધાન દેશના આપવી. પિતાને પણ તેની આગળ તેને આચાર સેવવા યોગ્ય છે. સારી રીતે લગ્ન કરે, અનુપાન કરવું, પૃથ્વી ઉપર
સ્થા કરવી, રાત્રિના બે પહેર સુવું, શીત અને ઉષ્ણુ સહન કરવાં, છઠ, અક્રમ વિગેરે વિચિત્ર અને મહા કષ્ટરૂપ બાહ્ય તપ આચર, અલ્પ ઉપકરણ ધારણ કરવા, તે શુદ્ધ રાખવા, પિંડ-આહારની શુદ્ધિ મેટી રાખવી, દ્રવ્ય વિગેરેના વિચિત્ર અભિગ્રહ લેવા, વિકૃતિ ( વિશે ) ને ત્યાગ કરે, એક જ જાતર વિગેરેથી પારણું કરવું, અનિયમિત