________________
શ્રી ધર્મ સંગ્રહ.
तथारिषड्वर्गेत्यादि । भरयः शत्रबस्तेषांपड्वर्गः अयुक्तितः प्रयुक्ताः कामक्रोधलोभमानमदहर्षादयः ते शिष्टगृहस्थानामंतरंमारिकार्य कुर्वति । ( ११) तत्र परपरिगृहीतास्वन्डामु वा स्त्रीषु दुरभिसंधिः कामः । अविचार्य परस्यात्मनोऽपायहेतुरंतर्बहिर्वा स्फुरणात्मा क्रोधः । दानाहेषु स्वधनामदानं अकारण परधनग्रहणं च लोभः । दुरभिनिवेशारोहो युक्तोक्ताग्रहणं वा मानः । कुलवलैश्चर्यविधात्यादिभिररकारकारण परमधर्षनिबंधनं वा मदः । निनिमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य पूनपापदाद्यनर्थसंश्रयेण वा मनःप्रमोदो हर्षः । सतोस्यारिषड्वर्गस्य त्यजनमनासेवनं । एतेषां च त्यजनीयत्वमपायहेतुत्वात् । ( १२)
રવું, સર્વ સ્થળે યોગ્ય હોય તેનું પાલન કરવું, અને કંઠે પ્રાણુ આવ્યા હોય, તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી-ઇત્યાદિ તેની પ્રશંસા કરવી. વળી કહ્યું છે કે, (૧૦) “ ગુણમાં પ્રયત્ન કરો, આડંબરનું શું પ્રયોજન છે ? દૂધ વગરની ગાય માત્ર ઘુઘરમાલથીજ વેચી શકાતી નથી.” તેમ કહ્યું છે કે, “ કદી નાના હેય, પણ જે તે શુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવે છે, બીજા બેટા આવતા નથી. અંધકારમાં પણ હાથીના દાંત જેવામાં આવે છે, હાથી જોવામાં આવતા નથી.” આ અરિવર્ગ–અરિ એટલે શત્રુઓ તેમને છ ને વર્ગ, તે અરિવર્ગ કહેવાય છે. તે છ સવું, કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ તે પ્રમુખ યુતિ વગર ઉપગમાં લીધેલા તેઓ ઉત્તમ પ્રહસ્થને અંતરના શત્રુનું કાર્ય કરે છે. ( ૧૧ ) તેમાં બીજાએ પરણેલી અથવા અવિવાહિત એવી સ્ત્રીઓ ઉપર દુષ્ટ કામના કરે તે કામ કહેવાય છે. અવિચારે પરને અને પિતાને નાશ કરવામાં હેતુરૂષ અને અંદર તથા બાહેર સ્પરણાયમાન થાય તે જ કહેવાય છે. દાનને લાયક હેય, તેમને પોતાનું ધન આપે નહિ, અને બીજાના ધનને કારણ વગર લે, તે લોભ કહેવાય છે. દુરાગ્રહ આવવાથી ઘટિત વચન સ્વીકારે નહીં, તે માન કહેવાય છે. કુળ, બળ, ઐશ્વર્ય, વિદ્યા, રૂપ વિગેરેથી અહંકાર કરવાનું કારણરૂપ અથવા જે બીજા ઉપર પસાર કરવામાં કારણરૂપ થાય, તે મદ કહેવાય છે. નિમિત્ત શિવાય બીજાને દુઃખ ઉત્પન્ન કરવાથી અથવા પિતાને જુગાર, શિકાર વિગેરે