________________
૧૮
શ્રી ધર્મ સંગ્રહ.
शिष्टेत्यादि ।- शिष्यते स्मेति शिष्टाः वृत्तस्थज्ञानवृद्ध सेवोपलब्ध विशुद्धशिक्षाः मनुमविशेषाः तेषामाचारधरितं यथा- (९) " लोकापवादमीरुत्वं दीनाभ्युदरगादरः । कृतज्ञता मुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः ॥ १ ॥ सर्वत्रनिंदा संत्यागोवर्णवादन साधुषु । आपग्रदैन्यमत्यंत तद्वत्संपदि नम्रवा ॥२॥ प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा । प्रतिपत्रक्रिया चेति कुलधर्मानुपालनं ॥ ३॥ असव्ययपरित्यागः स्थाने चैव क्रियासदा । प्रधानकार्ये निर्बधः प्रमादस्य विवर्जनम् ॥ ४ ॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रोचितपालनम् । प्रवृत्तिहिते नेति पाणैः कंठगतैरपि ॥ ५॥ इत्यादि तस्य प्रशंसा प्रशंसन पुरस्कार इत्यर्थ । (१०) यथा । “ गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रीयंते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः" ॥ तथा । " शुद्धाः प्रसिद्धिमायांति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यंते दंतिदंता न दंतिनः " ॥ ..
ઉત્તમ પુત્ર સંતાનની પ્રાપ્તિ, કોઈ વાર હણાય નહિ, તેવી ચિત્તને સુખ શાંતિ, ઘરના કા
માં સાવધાનતા, કુલીન આચારની શુદ્ધિ અને દેવતા, અતિથિ અને બાંધવને નિદૉપ સત્કાર–એ છે. ગૃહ કાર્યમાં સદા પેજના કરવી, તેની પાસે દ્રવ્ય વેગ પરિમિત રાખો, સદા અસ્વતંત્રતા અને માતા સમાન સ્ત્રી તેથી તેને કબજે રાખે, એ કુળ વધને રક્ષણ કરવાના ઉપાય છે. ૫
શિક્ષા કરાય તે શિષ્ટ એટલે વૃત્તસ્થ જ્ઞાન વૃદ્ધ પુરૂષોની સેવાથી જેમણે શુદ્ધ શિક્ષા મેળવી છે, એવા એક જાતના મનુષ, તેમને આચાર એટલે ચરિત્ર. જેમકે [ ૯ ] “કાપવાદને ભય, દીન જનને ઉદ્ધાર કરવામાં આદર, કદર જાણવાપણું, અને દક્ષિ યપણુંએ સદાચાર કહેવાય છે. સર્વ તરફ નિંદાનો ત્યાગ, સાધુ જનની પ્રશંસા, આપત્તિમાં અત્યંત અદીનતા અને સંપત્તિમાં નમ્રતા, પ્રસંગે મિતભાષીપણું, અસં. વાદ. સ્વીકાર કરેલ હોય તે કરવું, કુલ ધર્મનું પાલન, અસદુ માર્ગ વ્યય કરવાને ત્યાગ, ઘટે તે કામ કરવું, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદને ત્યાગ, લેકાચારને અનુસ