SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, ર૪પ ૨૪૫ ફયુરા વ્રત કથા (શરૂ) अथ द्वितीयमणुव्रतं दर्शयतिद्वितीयं कन्या गोभूम्य लोकानि न्यास निह्नवः कूटसाक्ष्यं चेति पंचासत्येभ्यो विरतिर्मतम् ॥ २५ ॥ द्वंद्वाते श्रूयमाणा लीकशब्दस्य प्रत्येकं संयोजना कन्यालीकं गवालीकं भूम्पलीकं चेति तथा न्यासनिवः कूटसाक्ष्यं चेति पंच पंचसंख्याकानि असत्यानि अर्थात्क्लष्टाशयसमुत्थत्वात्स्थूलासत्यानि तेभ्यो विरतिः विरमणं द्वितीयं अधिकारा दणुव्रतं मतं जिनैरिति शेषः । तत्र कन्याविषयमलीकं कन्यालीकं देषादिभिरविषकन्यां विषकन्यां विषकन्यामविषक સાર મંડળમાં રહી, નારકી અને તિર્યચની નિમાં પડે છે.” એ પ્રથમ અહિંસા વૃત [ અણુવ્રત ] કહ્યું. ( ૧૩૫), હવે બીજું અત્રત કહે છે. કન્યા, ગાય, ભુમિ સંબંધી અસત્ય, થાપણ ઓલવવી, અને કુડી સાક્ષી પુરવી–એ પાંચ પ્રકારના અસત્યમાંથી વિરામ પામવું; તે બીજું અણુવ્રત કહેવાય છે. ર૫ કંઠ સમાસના નિયમ પ્રમાણે અલીક–અસત્યને પ્રત્યેકની સાથે જોડવે, એ ટલે કન્યાલીક (કન્યા સત્ય ) ગવાલિક, અને ભૂમ્પલીક એમ લેવું. ન્યાસ–થાપણને ઓલવવી, અને ખેતી સાક્ષી પુરવી, એ પાંચ અસત્ય છે. કલેશવાળા આશયથી ઉત્પન્ન થએલા હેવાથી તેઓ સ્થળ અસત્ય સમજવા. તેઓથી વિરામ પામવું, તે બીજું. અધિકારથી બીજું અણુવ્રત શ્રી જિન ભગવતે કહેલું છે. - કન્યાલીક એટલે કન્યા સંબંધી અસત્ય. દેશાદિકથી વિષ કન્યા ન હોય તેને વિષ કન્યા કહે, અને વિષ કન્યા હોય તેને અવિવ કન્યા કહે. સુશીલા હોય તેને દુરશીલા
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy