________________
२४४
શ્રી ધર્મ સંગ્રહ.
भवति प्राणिवधो हि त्रयश्चत्वारिंशदधिक शतद्वयविधः यतः- “ भूजल जलणानि लवणछितिचउपंचिंदिएहिं नव जीवा मण वयण कायगुणिया हवंति ते सत्तवीसत्ति १ इक्कासीई ते करणकारणाणुमइताडिआहोइ तेच्चि अतिकालगुणिआ दुनिसया हुति ते आला २ इति तेषां मध्ये त्रैकालिक मनोवाकायकरण कद्वित्रिचतुः पंचेंद्रियविषयकहिंसाकरणकारणस्यैव प्रायः प्रत्याख्यानसंभवात् [ १३४ ] एतद्वतफलं चैवमाहुः- “ जंआरुगामुदगामप्पडिहयं आणे सरत्तं फुडं रूवं अप्पडिरुवमुज्जलतरा कित्ती धणं जुवणं दीहं आउ अवंचणोपरि अणोपुत्ता सुपुत्तासयातं सव्वं सचराचरंमिविजए नूणं दयाएफलं १ एतदनंगीकारे च पंगुता कुणिता कुष्टादि महारोग वियोग शोकापूर्णायुर्दुःखदौर्गत्यादिफलं । यतः
" पाणि कहे वटुंता भमंति भिमासु गब्भवसहीसु । संसार मंडलगया नरयति रिरकासु जोणीसु " ॥१॥
એવી રીતે શ્રાવકે દેશથી પ્રાણિ હિંસાના પચ્ચખાણ કરવા. તે પ્રભુ હિંસા सर्व मा सोने तालीस प्रशानी छे. तेन विषे " मूजल ” “ इकासीई " में से ગાથા પ્રમાણભૂત છે. તે બસને નેંતાલીસ પ્રકારની જીવ હિંસામાંથી વિમલ મન, વચન અને કાથા વડે કરવું કરાવવું. તથા બેઈકી, નેઈકી, ચઉદ્રીય અને પંચેંદ્રિય વિષ્ણા હિંસાનું કરવું તથા કરાવવું, તેવી હિંસાને પ્રત્યાખ્યાન કરી શકવાને સંભવ છે. [ ૧૩૪ ]
એ પહેલા અણુવ્રતનું ફલ કહે છે-“નિરોગી શરીર, અપ્રતિહા, આજ્ઞાની પ્રકૃતિ, ઉત્તમ રૂપ, ઉજ્વલ કીર્તિ, ધન, વન, દીર્ધ આયુષ્ય, અવંચાણું, ઉત્તમ પુત્રદિ પરિ વાર, અને સર્વ ચરાચર જગતમાં વિજય—એ પેલા અણુવ્રતનું ફલ છે. ”
એ વ્રત અંગીકાર ન કરવાથી પંગુપણ, હુંકાપણું, તથા કોડ વિગેરે મહા ગ, વિયોગ, શેક, અપૂર્ણ આયુષ્ય, દુઃખ અને નઠારી સ્થિતી વિગેરે નઠારાં ફળ થાય . છે. કહ્યું છે કે, “ જે પ્રાણીની હિંસા કરે, તે ભયંકર ગર્ભવાસમાં ભમે છે, અને સ.