SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ધર્મ સંગ્રહ ह्मचर्या परिग्रहान अनि साधुव्रतेभ्यः सकाशा लघूनि व्रतानि नियमरूपाणि अणु व्रतानि ( १११ ) अथवा अणोर्यत्यपेक्षया लघो लघुगुण स्थानिनो व्रतान्यणुव्रतानि अथवा अनुपश्चात् महाव्रत प्ररूपणापेक्षया प्ररूपणीयत्वात् व्रतानि अनुव्रतानि पूर्व हि महाव्रतानि प्ररूप्यते ततस्तत्मत्तिपत्त्य समर्थस्यानुव्रतानि यदाह-" जइ धम्मस्स समत्थो जुज्जइ तद्देसगंपि साहूणंति " तानि कियंतीत्याह ( ११२ ) पंचेति पंचसंख्यानि पंचाणुव्रतानि इति बहु वचन निर्देशेऽपि यद्विरतिमित्येकवचन निर्देशः स . सर्वत्र विरति सामान्यापेक्षयेति शंभवस्तीर्थकराः आहुः प्रतिपादितवंतः किमशेषेण विरतिर्नेत्साह व्रतभंगेत्यादि केनचित् द्विविध त्रिविधादीना मन्यतमेन व्रतभंगेन व्रतप्रकारेण बाहुल्येन हि श्रावकाणां द्विविध त्रिविधादयः ( ११३.) षडेव भंगाः संभवंतीति तदादि भंगजाल ग्रहणमुचित એટલે અહિંસા, અમૃષાવાદ, અચાર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહરૂપ અણુવ્રત. [ ૧૧૧ ] અણુ એટલે સાધુના વ્રતથી લઘુ–સુક્ષ્મ એવા નિયમરૂપ વ્રત તે અણુવ્રત અથવા અણુ એટલે યતિની અપેક્ષાએ લઘુ અથાત લધુ ગુણ સ્થાનવાળા પુરૂષના વ્રત તે અણુવ્રત અથવા અનુ એટલે પશ્ચાત મહાવ્રતની પ્રરૂપણાની અપેક્ષાએ પ્રરૂપવા યોગ્ય હોવાથી પછવાડે રહેલા વ્રત તે અનુવ્રત. પ્રથમ મહાવ્રતની પ્રરૂપણ કરવામાં આવે, તે પછી તે લેવાને અસમર્થ હેય તે તેને અનુવ્રત કહેવામાં આવે. કહ્યું છે કે, “ જે યતિ ધર્મમાં સમર્થ હોય તેને સાધુએ તે વ્રતની દેશના આપવી ઘટે છે. ” તે અહિંસાદિ અનુવ્રત કેટલા છે, તે કહે છે. ( ૧૧૨ ) તે અણુવ્રતની સંખ્યા પાંચની છે. ત્રાતિ ” એ બહુ વચન છતાં પણ વિતિ એક એકવચન આપેલું છે, તે સર્વત્ર સામાન્ય વિરતિની અપેક્ષાએ છે. તે સ્થલ હિંસાદિકની વિરતિ તે અહિંસાદિ પાંચ અણુ વતને શંમ: એટલે તીર્થંકર પ્રતિપાદન કરે છે. ત્યારે શું તે વિરતિ અવિશેષ વડે પ્રતિપાદબ કરે છે ? તેમ નહિ. તે કઈ વ્રતના ભાંગા વડે પ્રતિપાદન કરે છે. કોઈ એટલે દિવિધ ( બે પ્રકારનું ) ત્રિવિધ ( ત્રણ પ્રકારનું ) એમ જે ભાંગાઓ છે. તેમાંથી કઈ વતનું ભાગ એટલે વ્રતનો પ્રકાર, ભાવાર્થ એ છે કે, પ્રાયે કરીને શ્રાવકને દિવિધ, ત્રિવિ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy