________________
श्री
संग्रह
૨૧૬
सत्तसिक्खावइ दुवालसविहं सावगधम्म उवसंपज्जित्ताणं विहरामि वार ३ । ( ११० )
अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह। स्थूल हिंसादि विरतिं व्रतभंगेन केनचित् ।
अणुव्रतानि पंचाहुरहिंसादीनिशंभवः ॥ २३ ॥ इह हिंसा प्रमादयोगात्माण व्यपरोपणरूपा सा च स्थूला सूक्ष्मा च तत्र सूक्ष्मा पृथिव्यादि विषया स्थूला मिथ्यादृष्टी नामपि हिंसात्वेन प्रसिद्धा या सा स्थूलानां वा त्रसानां हिंसा स्थूल हिंसा आदि शब्दात् स्थूल मृषावादा दत्ता दाना ब्रह्मपरिग्रहाणां परिग्रहः एभ्यः स्थूलहिंसादिभ्यो या विरति निवृत्तिस्तां अहिंसादी नीति अहिंसा सुनृतास्तेय ब्र
ચારે વ્રત ત્રણ ત્રણ વાર કહેવાં. ઈત્યાદિ સમ્યકત્વ મુળ પાંચ અણુવ્રત તથા સાત શિક્ષા सहित श्रा३ धने प्राप्त. यहुविय३ धु-सेम त्रय पार ( ११० ).
હવે અનુક્રમે અણુવ્રત વિગેરે દર્શાવે છે.
સ્થલ હિંસાદિકની વિરતિ અને અહિંસાદિ પાંચ અણુવ્રત કોઈ પણ વ્રતના ભાંગાથી તીર્થકર કહે છે. ”
અહીં હિંસા એટલે પ્રમાદ યોગથી પ્રાણને નાશ કરાવે. તે હિંસા સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. તેમાં પૃથિવિ વિગેરેના સંબંધની જે હિંસા તે સ્થલ હિંસા જે મિયા દૃષ્ટિએમાં પણ હિંસારૂપે પ્રસિદ્ધ છે. સ્થળની અથવા ત્રસ જીવની જે હિંસા તે સ્થળ હિંસા. આદિ શબ્દથી સ્થળ એવા મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય, અને અપરિગ્રહ ગ્રહણ કરવા. એ સ્થળ હિંસાદિથી જે વિરતિ–નિવૃત્તિ તેને તથા અહિંસાદિક