________________
२०८
શ્રી ધર્મ સંગ્રહ,
वंदिता भणइ तुम्हाणं पठेइअं संदिसह साहूणं पवेएमि गुरु भणइ पवेअह ४ तओ वंदिता एगनमुक्कारमुच्चरंतो समोसरणं गुरुं च पयक्खिणेइ एवं तिन्निवेला तओ गुरू निसिज्जाए उवविसइ ५ खमासमणं पुठ्वं सीसो भणइ तुम्हाणं पवेइअं साहूणं पवेइअं संदिसह काउस्सग्गं करोमि गुरु भणइ करेह ६ तओ वंदिता भणइ सम्यक सामायिक ३ स्थिरी करणार्थ करेमि काउस्सग्गं इत्यादि सतावी सुस्सा सचिंतणं चउविसत्थयभणनं ( १०४ ) १३ ततः सूरिस्तस्य पंचोंदुबर्यादीन् यथायोग्यमधिग्रहान् ददाति तदंडकश्चैवं-अहन्न भंते तुम्हाणं समीवे अभिग्गहे गिन्हामि तं जहा-दव्वओ खित्तओ कालओ भावओ दवओणं इमे अभिग्गहे खितओणं इत्थ वा अन्नत्थ वा कालओणं जावज्जीवाए भावओणं अहागहि अभंगएणं अरिहंत सक्खि सिद्ध सक्खिों साहसक्खिरं देवसक्खि अप्पसक्खिअं अनत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाह वत्तिा गारेणं वो सिरामि १४ तत एकाशनादिविशेषतपः कारयति १५ सम्यक्त्वादि दुर्लभता विषयां देशनां च विधत्ते ( १०५)
વંદના કરી એક નવકાર ઉચ્ચારી સમવસરણ અને ગુરૂને પ્રદક્ષિણા કરે—એવી રીતે ત્રણ વાર કરે. પછી ગુરૂ બેસે. પછી શિષ્ય ખમાસમણ પૂર્વક કહે, તમારું ભણાવેલ સાધુ સમક્ષ ભણું, આજ્ઞા આપે. કાઉસ્સગ કરૂં. ગુરૂ કહે-કરો. પછી વંદના કરી શિષ્ય ભણે. સમ્યકત્વ વિગેરે ત્રણ સામાયિક સ્થિર કરવાને કાઉસ્સગ કરું. ઇત્યાદિ. પછી સત્તાવીશ શ્વાસ ચિંતવે, અને એવી હશે ભણે. (૧૦૪ ) પછી સૂરિ તેને ઉબરી વિગેરે પાંચ યથાયોગ્ય અભિગ્રહ આપે. તેના દંડકનો પાઠ આ પ્રમાણે– ' अहन्नभंते ' क्या भूल प्रमाणे सेवो. सावार्थ मेको छ ?--शिष्य ४९ छ-भगवत દ્રવ્ય ક્ષેત્ર અને કોળથી તમારી સમીપ હું અભિગ્રહ લઉં છું, અને તે જાવજીવ સુધી લઉં છું, અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને આત્માની સાક્ષિએ મેં કરેલ આગાર વિસરાવું છું. તે પછી ગુરૂ એકાશન વિગેરે તપ કરાવે તે પછી સમ્યકત્વની દુર્લભતાં विध देशना पाये. ( १०५)