________________
શ્રી ધર્મ સં
.
लिंगै रवश्यं भाव्यमिति नायं नियमः दृश्यते हि धूमरहितोऽप्ययस्कार गृहेषु वह्निः भस्मच्छन्नस्य वा वहेर्न धूमलेशोऽपीति अयं तु नियमः सुप- . रीक्षितो लिंगे सति लिंगी भवत्येव । यदाह-" लिंगे लिंगी भवत्येव लिंगिन्येवेतरत्पुनः । नियमस्य विपर्यासे संबंधो लिंगलिंगिनो रिति ॥" संज्वलन कषायोदया द्वा कृष्णादीनां क्रोधकंडू विषयतृष्णे संज्वलना अपि केचन कषायास्ती व्रतया नंतानुबंधिसदृश विपाका इति सर्वमवदातं १ संवेगो मोक्षाभिलाषः सम्यग्दृष्टिहिं नरेंद्र सुरेंद्राणां विषयसुखानि दुःखानु-. पंगा दुःखतया मन्यमानो मोक्षसुखमेव सुखत्वेन मन्यतेऽभिलपति च । यदाह-" नरविवुहे सरसुरकं दुरकं चिअभावओ अमन्नंतो । संवेगओ न मोरकं मोत्तूण किं चि पच्छेइत्ति ॥ " २ निर्वेदो भव वैराग्यं स
થયે હેય, તે સમ્યકત્વ થવાનો સંભવ ક્યાંથી ? એવી શંકા કરે નહીં. [ ૫૧ ] કારણ કે લિંગી [ લિંગવાળું ] એવું સમ્યકત્વ થાય, ત્યાં તેના પાંચ લિંગ અવશ્ય થવા જેઇએ, એ કાંઈ નિયમ નથી. જેમકે લેહકાર [ લુવાર ] ને ઘેર ધુમાડા વિનાનો પણ અગ્નિ જણાય છે, અને ભસ્મ (રક્ષા) માં ભારેલા અગ્નિને પણ ધુમાડાનો લેશ હતો નથી. આ નિયમ તે સારી રીતે પરીક્ષામાં આવે છે કે, લિંગ હેય, ત્યાં લિંગી હેયજ. કહ્યું છે કે, “ લિંગ હોય, ત્યાં લિગી હેયજ, અને લિંગી હોય, ત્યાં લિંગ હોયજ. એ નિયમના વિપસ ( ઉલટા પાલટા) માં લિંગ અને લિંગીને સંબંધ છે.” અથવા કૃષ્ણ વિગેરેને સંવલન કષાયના ઉદયથી ધની કંડ [ ખુજલી ] અને વિષય તૃષ્ણ થયા હતા. કેટલાક સંજ્વલન કષાય પણ તીવપણાને લીધે અનંતાનુબંધી જેવા વિપાક (પરિણામ ) વાળા હોય છે. એવી રીતે સર્વ ખુલ્લે ખુલ્લું જ છે.
* ૩ ખુલ્લુ જ છે. બીજું સંવેગ નામે સમ્યકત્વનું લિંગ છે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા, સમ્ય દષ્ટિ પુરૂષ મનુષ્ય તથા દેવતાના ઇંદ્રના વિધ્ય સુખને દુઃખના અનુષંગથી દુઃખરૂપે માનત એવો થકે મોક્ષ સુખને જ સુખરૂપે માને છે, અને તેની અભિલાષા કરે છે. કહ્યું . છે કે, “મનુષ્ય તથા દેવતાના ઇદ્રોના સુખને દુઃખાનુષંગથી દુઃખરૂપે માન એવો . સવેગી પુરૂષ મોક્ષ વિના બીજે ક્યાંઈ પણ સુખ જેતે નથી. ત્રીજું સમ્યકત્વનું લિંગ