SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, लिंगैलक्ष्यते अतआह सम्यक्त्त कीदृशं भवति पंचेति पंचभिः शमसंवेग निर्वेदानुकंपास्तिक्यरूपैर्लक्षणैः लिंगैर्लक्षितं उपलक्षितं भवति एभिलक्षणैः परस्थं परोक्षमपि सम्यक्तं लक्ष्यते इति भावः तत्र शमः प्रशमः अनंतानुबंधिनां कषायाणा मनुदयः स च प्रकृत्या कषायपरिणतेः कटुफलाव लोकनाद्वा भवति । यदाह-" पयई ए कम्माणं नाऊणं वा विवागमसु हंति । अवरडेवि नकुष्पइ उवसम ओ सव्वकालं पित्ति " अन्ये तु क्रोधकंडू विषय तुष्णो पशमः शम इत्याहुः अधिगत सम्यग्दर्शनो हि साधूपासनावान् कथं क्रोधकंड्वा विषय तृष्णया च तरली क्रियेत ननु क्रोधकंडूविषयतृष्णोपशमश्वेच्छमस्तर्हि श्रेणिक कृष्णादीनां सापराधे निरपराधेऽपि परे क्रोधवतां विषयतृष्णा तरलितमनसां च कथं शमः तदभावे च कथं सम्यकसंभव इति चेन्मैवं ( ५१ ) लिंगिनि सम्यक्त्वे सति મારા જનને પ્રત્યક્ષ નથી. કેવળ લિંગ [ ચિહ ] થી જણાય છે. એથી જ કહે છે કે, સમ્યકત્વ કેવું હોય? શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિષ્પ એ પાંચ લિંગથી લક્ષિતઓળખાય તેવું થાય છે. ભાવાર્થ એ છે કે, એ સમાદિ પાંચ લક્ષણેથી પરસ્થ અને પરોક્ષ એવું પણ સમ્યકત્વ લક્ષ્ય થાય છે. શમ એટલે પ્રથમ અર્થાત અનંતાનુબંધી કષાયને ઉદય ન થાય તે. તે શમ પ્રકૃતિ વડે કષાય પરિણામના કટુ ફલને જેવાથી થાય છે. કહ્યું છે કે, “ કર્મને પ્રકૃતિવડે જાણી આગમન જ્ઞાને બીજાની ઉપર કેપ કરે નહી, તે સર્વ કાલ ઉપશમવાનું છે. ” કેટલાએક ક્રોધની ખુજલી અને વિધ્યની તૃષ્ણાને ઉપશમ તે શમ કહેવાય એમ કહે છે. કારણ સમ્યગ દર્શન જેણે પ્રાપ્ત કરેલું છે, એ સાધુની ઉપાસનાવાળો પુરૂષ ધની કંકુ ( ખુજલી ) થી અને વિષયની તૃષ્ણાથી કેમ ચપલ થાય ? અહિં શંકા કરે છે કે, કોંધની ખુજલી અને વિષયની તૃષ્ણને ઉપશમ તે જે શી કહેવાય, તે શ્રેણિક અને કૃષ્ણ પ્રમુખ કે જેઓ બીજા અપરાધી અને નિરપરાધીમાં પણ ક્રોધ કરનારા અને વિષય તૃષ્ણાથી ચપળ મનવાળા હતા, તેમને શી રીતે શમ થયેલ હશે ? જે શમ ન
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy