SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १३० શ્રી ધર્મ સંગ્રહ, समय एवौपशमिकसम्यक्त्तवान् तेन चौषधविशेषकल्पेन शोधितस्य मदनकोद्रव कल्पस्य मिथ्यात्वस्य शुद्धाशुद्धाशुद्धरूपपुंजत्रयमसौ करोत्येव अत एवौ पशमिक सम्यक्त्वाच्च्युतोऽसौ क्षायोपशमिकसम्यग्दृष्टिमिश्रो मिध्याद्रष्टियं भवति । (१०).उक्तं च कम्मगंथे " सुधुवं पटमोवसमीकरेइ पुंजतिअं तच्चडिओ । पुणगच्छइ सम्ममीसंमिमिच्छेवा ॥ १॥" इदं च कार्मग्रंथिकमतं सैद्धांतिकमतं त्वेवं यदुतानादिमिथ्यादृष्टिः कोऽपि तथाविध सामग्रीसद्भावेऽपूर्वकरणेन पुंजत्रयं कृत्वा शुद्धपुद्लान्वेदयन्नौपशमिक सम्यक्त्कमलब्ध्वैव प्रथमत एव क्षायोपशमिकसम्यग्दृष्टिर्भवति अन्यस्तु यथा प्रवृत्त्यादिकरणत्रयक्रमेणानंतरकरणे औपशमिकसम्यकलभते पुंजत्रयं त्व सौ न करोत्येव ततश्चौपशमिकसम्यक्त्कच्युतोऽवश्यं मिथ्यात्वमेव याति । ( ११ ) उक्तं च कल्पभाष्ये તે સમ્યકત્વવડે મદન કોદરાની જેમ શોધેલા તે મિથ્યાત્વના શુદ્ધ અર્ધશુદ્ધ અને શુદ્ધાશુદ્ધરૂપ ત્રણ પંજ કરે છે, એથીજ એ પથમિક સમ્યકત્વમાંથી ચવેલે તે ક્ષાપશમિક સમદ્રષ્ટિવાળે, મિશ્ર અથવા મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે વિષે કર્મ ગ્રંથમાં આ પ્રમાણે કહેલું છે –“પશમિક સમ્યકત્વવાળો પુરૂષ ત્રણ પુંજ કરે છે, અને તે પછી સમ્યકત્વદ્રષ્ટિ, મિશ્ર અને મિથ્યા દ્રષ્ટિ થાય છે. ( ૧૦ ) આ પ્રમાણે કર્મ ગ્રંથને મત છે, અને સિદ્ધાં તને મત એ છે કે, જે કોઈ પણ અનાદિ મિથ્યા કષ્ટિ છે, તે તેવી જાતની સામગ્રી છતાં અપૂર્વ કરણ વડે ત્રણ પુંજ કરીને શુદ્ધ દ્રલેને વેદે છે, અને ઐપશમિક પ્રાપ્ત કર ર્યા વિના પ્રથમથીજ ક્ષારોપથમિક સમ્યગ્દષ્ટિવાળો થાય છે, અને તેથી અન્ય તે યથા પ્ર વૃત્તિ વિગેરે ત્રણ કરણના ક્રમવડે અનંતર કરણમાં પથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. તે કાંઈ ત્રણ શુદ્ધાદિ પુજને કરતે નથી, તેથીજ પશમિક સમ્યકત્વમાંથી ચેવેલે જીવ અવશ્ય મિથ્યાત્વને જ પામે છે. (૧૧) તે વિષે ક૫ ભાષ્યમાં કહ્યું છે કે– આલં
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy