SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ) ૧૨૯ तत्रौपशमिकं भस्मच्छन्नामिवत् मिथ्यात्वमोहनीयस्या नंतानुबंधिनां च क्रोध १ मान २ माया ३ लोभा ४ ना मनुदयावस्था उपशमः प्रयोजनं प्रवर्तकमस्य औपशमिकं तच्चानादि मिथ्याष्टेः करणत्रयपूर्वकमांतमुंहूर्तिकं चतुर्गति कस्यापि संज्ञिपर्याप्त पंचेंद्रि यस्य जंतो ग्रंथिभेदा नंतर भवतीत्युक्तमायं यद्वा उपशमश्रेण्यारूढस्य भवति (९) यदाह-" उवसमसेढि गयस्स उ हो इ उवसामि अं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवि अमित्यो लहइ सम्मंत्ति " ॥ ग्रंथिप्रदेशं यावत्तु अभन्योऽपि संख्येयमसंख्येयं वा कालं तिष्टति तत्र स्थित थाभन्यो द्रव्यश्रुतं भिमानि दशपूर्वाणि यावल्लभते जिनार्द्ध दर्शनात्स्वर्ग सुखार्थित्वादेव दीक्षाग्रहणे तसंभवात् अतएव भिनदर्श पूर्वीतं श्रुतं मिथ्या स्या दित्यन्यदेतत् । अत्र च प्रसंगतः कश्चिद्विशेषो विशेष ज्ञानार्थे दृश्यते. यांतर करणाय રક્ષામાં ભારેલા અગ્નિની જેમ મિથ્યાત્વ મેહનીય કર્મના અનંતાનુબંધી એવા, ૧ , ૨ માન, ૩ માયા, અને ૪ લેભની જે અનુદય અવસ્થા તે ઉપશમ કહેવાય, તે ઉપશમ જેમાં પ્રયજન એટલે પ્રવર્તક હોય તે પથમિક નામે પ્રથમ સમ્યકત્વ છે. તે અનાદિ મિયા દ્રષ્ટિ જીવને ત્રણ કરણ પૂર્વક અંતર્મુદ્રૌં થાય છે, અને ચાર ગતિવાળા પણ સંસિ પર્યાપ્ત પંચેંદ્રિય જીવને ગ્રંથિ ભેદ થયા પછી થાય છે, એમ કહેલું છે. અથવા ઉપશમ શ્રેણીમાં આરૂઢ થયેલા છવને થાય છે. (૯) તે વિષે કહ્યું છે કે, પશમીક સમ્યકત્વ ઉપશમ શ્રેણીમાં આરૂઢ થયેલાને થાય, અથવા જેણે મિથ્યાત્વ ખપાવ્યું હોય તેવા સુકૃતના સમૂહવાળા જીવને થાય છે. ” ગ્રંથિ પ્રદેશ હોય ત્યાં સુધી અભવ્ય પણ સંખ્યાતા અથવા અસંખ્યાતા કાલ સુધી રહે છે. ત્યાં રહેલ અભવ્ય ભિન્ન દશ પૂર્વ સુધી દ્રવ્ય શ્રતને પ્રાપ્ત કરે છે. કારણ કે, જિન ભગવંતની સમૃદ્ધિ જોવાથી સ્વગેના સુખને તે અથ હોય છે, અને દીક્ષા ગ્રહણ કરવામાં તેને સંભવ હોય છે. એથી જ ભિન્ન દશ પૂર્વ સુધીનું શ્રુત જ્ઞાન મિથ્યા થાય છે. એ વાત જુદી છે. અહિં પ્રસંગે વિશેષ જ્ઞાન માટે કાંઈ વિશેષ જોવામાં આવે છે, તે આ પ્રમાણે. જેમ અંતર કરણના પ્રથમ સમયમાં જે પિશમિક સમ્યકત્વવાળ છવ ઐષધી જેવા
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy