SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ધર્મ સંગ્રહ, शारीरमानसदुःखापनयनात् देहिनां देशनार्हाणां धर्मदेशनेति धर्मदेशना जनितो मार्गश्रद्धानादिर्गुणः तस्य निःशेषलेशलेशाकलंक मोक्षाक्षेपं प्रत्यवंध्य कारणत्वादिति निरूपितो धर्मबिंदौ सयदेशना प्रदानविधिः । अथ सद्धर्म ग्रहण योग्यतामाहसंविग्नस्तच्छुतेरेवं ज्ञाततत्त्वो नरोऽनघः । हृढं स्वशत्या जातेच्छः संग्रहेऽस्य प्रवर्तते । संविग्न इति-एवमुक्तरीत्या तच्छृतेः तस्या धर्मदेशनायाः श्रुतेः श्रवणात् नरः श्रोता पुमान् अनघः व्यावृत्ततत्त्वप्रतिपचिबाधकमिथ्याखमालिन्यः सन् अतएव ज्ञाततत्त्वः करकमलतलाकलितनिस्तलास्थूलामलाकाफलवच्छास्त्र लोचनबलेन लोकितसकलजीवादिवस्तुवादः तथा संविमः તે સમગ્ર કલેશના લેશ ભાગરૂપે કલંકથી રહિત એવા મેક્ષના આક્ષેપ પ્રત્યે સફળ કારણરૂપ છે. એટલે તે ધર્મ દેશના મોક્ષનું સફળ કારણ છે. એ પ્રમાણે ધર્મબિંદુમાં સહર્મની દેશના આપવાને વિધિ કહે છે. હવે સદ્ધર્મ ગ્રહણની યોગ્યતા કહે છે. “તે દેશના સાંભળવાથી સંવેદને પામેલે, તત્વને જાણનારો, અને પાપથી રહિત એ પુરૂષ પિતાની શક્તિ વડે દઢ ઈચ્છા થવાથી એ ધર્મને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે. એવી રીતે તે ધર્મ દેશના સાંભળવાથી શ્રેતા પુરૂષ અનઘ એટલે તત્વ મેળ વામાં બાધ કરનાર મિથ્યાત્વ રૂપ મલિનતાથી રહિત, અને એથીજ તત્વને જાણનાર એટલે કરકમલમાં રહેલા ગોલ, સૂક્ષ્મ, અને મેતીની જેમ સાસરૂ૫ લોચનના બળથી સર્વ છવાદિ વસ્તુને જેનાર, તેમજ પૂર્વે જેનું લક્ષણ કહેલું છે, તેવા સંવેગને પામેલે, અને ધર્મમાં તે આચરવાની ઈચ્છાના પરિણામને પ્રાપ્ત થનાર એ પુરૂષ દ્રઢ એટલે સૂમ આ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy