SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. साध्यक्रियाकारिणि हि वस्तुनि वस्तुत्वमुशति संतः । विपक्ष बागमाह। અન્યથા વરતમંદનતિ” (૬૮) બન્યા પછી સૌ वस्तु परीक्षाधिकारे समवतारि तावपि तौ याचितकमंडनं द्विविधं खलंकारफलं निर्वाहे सति परिशुद्धाभिमानिक मुखजनिका स्वशरीर शोभा का थंचिनिर्वहणाभावे च तेनैव निर्वाहः न च याचितकमंडने एतद्वितयमप्यस्ति परकीयत्वात्तस्य ततो याचितकमंडन मिव याचितकमंडनं इदमुक्त भवति द्रव्यपर्यायोभयस्वभावे जीव कपच्छेदौ निरुप चरिततयोपष्टयाप्यमानौ स्वफलं प्रत्यवंध्यसामर्थ्यावेव स्यातां नित्यायेकांतवादेतु स्ववाद शोभार्थ तद्वादिभिः कल्पमाणावप्येतो याचितकमंडनाकारौ प्रतिभासेते न पुनः તે કસોટી અને છેદ ફળવાળા હોય તે જ વાસ્તવિક થાય છે. ” જેનું લક્ષણ કહેલું છે, એવા ફળવાળા તે કસોટી અને છેદ હોય છે તે ખરેખર વાસ્તવિક કષચ્છેદ થાય છે. પુરૂષે પિતાને સાધ્ય એવી ક્રિયાને કરનારી વસ્તુમાંજ તેનું વસ્તુપણું ઇચ્છે છે. જો તેમ ન હોય તે જે બાધ આવે તે કહે છે – જ જે તે કસોટી અને છેદ નિષ્ફળ હોય તે તે માગી લાવેલા આભૂષણ જેવા છે. ” ( ૧૮ ) અન્યથા એટલે જે તે કચ્છેદ નિષ્ફળ હેય તે તે વસ્તુની પરીક્ષામાં ઉતર્યો હોય તથાપિ તે માગી લાવેલા આભૂષણ જેવા છે. આભૂષણ—અલંકારનું ફળ બે પ્રકારનું છે. જે પિતાનો નિર્વાહ થતું હોય તે અભિમાન સંબંધી સુખને ઉત્પન્ન કરનારી પિતાના શરીરની શોભા મળે તે ફળ અને જે કઈ રીતે પિતાને નિહ ન થતું હોય તે તે અલંકાર વડે નિર્વાહ થઈ શકે, તે બીજું ફળ. આ બંને પળ માગી લાવેલા અલંકારમાં હેતા નથી. કારણકે, તે પારકું છે, તેથી માગી લાવેલું આભૂષણ તે તે માગી લાવેલુંજ ગણાય. આ ઉપરથી એમ સમજવું કે, દ્રવ્ય અને પર્યાય એ ઉભય સ્વભાવવાળા જીવની પરીક્ષામાં કસોટી અને છેદ નિરૂપચરિતપણે લાગ કર્યો હેય તે તે પિતાના ફળ પ્રત્યે સફળ સામર્થ્યવાળા થાય છે, અને “છ નિત્ય છેઇત્યાદિ એકાંતવાદમાં તે મતના વાદીઓ પિતાના વાદની શોભા માટે એ કષ અને છેદની પરીક્ષા કપે, પણ તે બંને તેમાં માગી લાવેલા આભૂષણ જેવા જણાય છે, એટલે પિતાનું કાર્ય
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy