SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, परमार्थतोऽसत्तैव परीक्षणीयस्य न हि ( ६६ ) तापे विघटमानं हेम कपच्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलं जातिसुवर्णत्वात्तस्य एतदपि कथमित्याह । “ तच्छुद्धौ हि तत्साफल्यमिति " । तच्छुद्धौ तापशुद्धौ हिर्यस्मात्तत्साफल्यं तयोः कपच्छेदयोः सफलभावः तथाहि ध्यानाध्ययनादिकोऽर्थो विधीयमानः प्रागुपातकर्मनिर्जरणफलः हिंसादिकश्च प्रतिषिध्यमानो नव कर्मोपादाननिरोधफलः बाह्यचेष्टाशुद्धिथानयो रेवानाविभूतयोयोगेनाविभूतयोश्च परिपालनेन फलवती स्यात् न चा परिणामिन्यात्मन्युकलक्षणौ कपच्छेदौ स्वकार्य कर्तुं प्रभविष्णू स्यातामिति (६७ ) तयोस्तापशुद्धायेव सफलत्वमुपपद्यते न पुनरन्यथेति । ननु फलविकलावपि तौ भविष्यत इत्याह । “ फलवंतौ च तौ तावितिः " । उक्त लक्षणफलभाजौ संतौ पुनस्तौ कषच्छेदौ तौ वास्तवौ कपच्छेदौ भवतः स्व વ્યું છે, તેને અભાવ હોય તે પછી ખરી રીતે પરીક્ષા કરવા ગ્ય વરની અસત્તાક છે. ( ૬ ) તાપની પરિક્ષામાં ફાટી ગયેલું સુવર્ણ કરી અને છેદની પરીક્ષામાં ઉતર્યું હેય પણ પિતાનું સ્વરૂપ મેળવવાને સમર્થ થતું નથી. અહીં શંકા થાય છે, તે જાતવાળા સેનાને એમ કેવી રીતે થાય ? તેના સમાધાનમાં કહે છે. - “તાપની શુદ્ધિ હોય તો તેમની સફળતા છે. ” તપની શુદ્ધિ હોય તો તે કસોટી અને છેદની સરળતા થાય છે. તે આ પ્રમાણે—ધ્યાન અધ્યયન વિગેરે અર્થ– કાર્ય કરવાથી તેનું ફળ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મ નિર્જરારૂપ થાય છે, અને હિંસા વિગેરે નિષેધવાથી તેનું ફળ નવા કર્મના મૂળ કારણને રોકવારૂપ થાય છે, અને બાહરની ચેષ્ટાની શુદ્ધિ એ બંને (ધ્યાનાધ્યયનનું આચરણ અને હિંસાદિકને નિષેધ] ન થયા હોય તે તેને ગ કરવાથી અને થયા હોય તે તેનું પાલન કરવાથી સફળ થાય છે. એ આત્માને પરિણામ ( રૂપાંતર ) થયા વગર તે કસોટી અને છે કે જેનાં લક્ષણ આગળ કહેલાં છે, તે પિતાનું કાર્ય કરવાને સમર્થ થતાં નથી. [ ૧૭ ] તે કસોટી અને છેદનું સાફલ્ય તે તાપની શુદ્ધિમાંજ રહેલું છે, તે સિવાય નહીં. અહીં શંકા થાય છે, તે કસોટી અને છેદ ફળ વિનાના થશે તે શું કરવું ? તે માટે કહે છે - " . .
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy