________________
२८
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
२८८ श्रीसूर्यदेवेन विनिर्मितस्य, श्रीसूर्यकुंडस्य जलप्रभावात् । कुष्ठादिरोगाश्च समेह्य नश्यन्, नरो भवेत् कुर्कुटतां विहाय ॥५॥ विश्वत्रयोद्योतकरा गुणालया, महाय॑माणिक्यसुकुक्षिधारिका । मतंगजस्था मरुदेविमातृका, विराजते यत्र गिरौ विशेषतः ॥६॥ यत्रैव शैले खलु पञ्च पांडवा, युधिष्ठिराद्या विजितेन्द्रियाश्च ।। कुन्तासमं विंशतिकोटिसाधुभिः, सार्धं शिवर्द्धि च समाससादिरे ॥७॥ नमिविनमिमुनीन्द्रावादिसेवापरौ यौ, गगनचरपती तौ प्रापतुर्मोक्षलक्ष्मीम् । विमलगिरिवरे वै कोटियूग्मर्षिभिश्च, सह हि विमलबोधिप्राप्तिपुष्ट्येकहेतू ॥८॥ विमलगुणसमूहै: संभृतश्चान्तरात्मा, स्वपदरमणभोक्ता दर्शनज्ञानधर्ता । निखिलशमधनानां तिसृभिः कोटिमिश्च, समममृतपदर्द्धि प्राप्नुयादव रामः ॥९॥ सौराष्ट्रदेशे खलु रत्नतुल्यं, सत्तीर्थयुग्मं परिवर्तते च । शत्रुञ्जयाख्यं गिरिनारसंज्ञं, नमाम्यहं तद्बहुमानभक्त्या ॥१०॥ अणंतनाणीण अनंतदंसिणे, अणंतसुक्खाण अणंतवीरिणे । वीसं जीणा जत्थ सिवं पवन्ना, संमेयसेलं तमहं थुणामि ॥११॥ प्रगेऽहर्निशं संस्तुतं वासवाद्यै-र्जिनं नाभिभूपालवंशावतंसम् । श्रयेऽष्टापदे प्राप्तपूर्णात्मतत्त्वं, सुसौभाग्यलक्ष्मीप्रदं द्योतिमंतम् ॥१२॥ कल्याणकन्दोद्भवनैकमेघं, समस्तजीवोद्धरणे क्षमं तम् । स्फुरत्प्रतापं महनीयमूर्ति, श्रीमारुदेव्यं वृषभं च वन्दे ॥१३॥
। इति तीर्थराजस्तवना । જે સિદ્ધાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્રવર્તીએ પૂજેલું એવું યુગાદિદેવ શ્રી આદીશ્વરનું ચરણકમળરૂપ પીઠ રહેલું છે, તેનું હું અર્ચન કરું છું. ૧. જે શત્રુંજયગિરિ પર આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહગ્નકૂટની અંદર સૌમ્ય આકૃતિવાળી ૧૦૨૪ તીર્થકરોની મૂર્તિઓ રહેલી છે, તેનું હું પૂજન કરું છું. ૨. શ્રી ઋષભસ્વામીના મુખકમળથી નીકળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શત્રુંજય પર રહેલા શ્રી પુંડરીક ગણધર જયને પામો. ૩. જયાં (પ્રભુની ડાબી બાજુએ) ચૌદસો ને બાવન ગણધરોની પાદુકાઓ વિરાજમાન છે તે શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. ૪. જે ગિરિ પર સૂર્યદેવે નિર્માણ કરેલા