________________
ભાવ સાધુ
धम्मस्स आसायणाए वट्टइ, केवलीणं आसायणाए वट्टइ, केवलिपन्नत्तस्स धम्मस्स आसायणाए. इदं च गीतार्थानां चेतसि चकास्ति-तथाहि
આ છે પૂરું संविग्गा गीयतमा-विहिरसिया पुष्वसूरिणो आसि । तदसिय मायरियं-अणइसई को निवारेइ ॥ १०० ।।
[ 2 ] संविग्नामंक्षुमोक्षाभिलाषिणो गीयतमत्ति पदैकदेशे पदभयोगो स्था भीमसेनो भीम इति-ततो गीता गीतार्थाः-तमपि प्रत्यये गीतार्थतमा इतिभवत्यतिशयगीतार्था इति भावस्तत्काले बहुतमागमसद्भावात्-तथा
મના ધર્મની પણ આશાતના કરે છે. વળી તેમના ચિત્તમાં આ વાત પણ કરે છે કે –
મળને અર્થ. પૂર્વ સૂરિઓ સંવિગ્ન ઉત્તમ ગીતાર્થ અને વિધિના રસિક હતા, તેમણે નહિ દૂધેલ આચરિતને હાલના વખતમાં અતિશય રહિત ક માણસ નિવારણ કરે ? [ ૧૦ ]
• ટીકાનો અર્થ સંવિસ એટલે જલદી મેક્ષ ઈચ્છનારા, અને અતિશય ગીતાર્થ. કેમકે તેમના વખતે બહુ આગમો હતા, તથા સંવિમ હોવાથીજ વિધિ રસિક એટલે વિધિમાં જેમને રસ પડતે હતા, એવા અથત વિધિ બહુ માની પૂર્વસૂરિઓ એટલે ચિરંતન આચાર્યો હતા. તેમણે અણધેલું, એટલે અનિધેિલું. આચરિત એટલે બધા ધાર્મિક લોકમાં ચાલતા