SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. [टीका ] इह चशब्दः पुनरर्थ इति-यत् पुनरर्थजातमनुष्टानं वा नैव सूत्रे सिद्धांते विहितं करणीयत्वेनोक्तं चैत्यवंदनावश्यकादिवत्, न च मतिषिद्ध-माणातिपातादिवत्, अथ च जने लोके चिररूढमज्ञातादिभावं-स्वमतिविकल्पितदोषात् स्वाभिमायसंकल्पितषणात्तद-प्यास्तामागमोक्तं न दूषयति न युक्तमेतदिति परस्यनोपदिशति संसारवृद्धिभी रखोगीतार्थाविदितागमतत्वा,-यतस्ते एवं श्रीभगवत्युक्तं पर्यालोचयति. तथाहि जे णं मंडुया अलुवा हेउवा पसिणं वा वागरणं वा अनायं वा अदिई वा अस्सुयं वा अपरिमाय वा, बहुजणमझे, आघवेइ पनवेइ परुवेइ दंसेइ निदंसेइ उवदंसेइ, से गं अरहंताण आसायणाए वइ, अरहंतपनत्तस्स ટીકાને અર્થ, અહીં ચ શબ્દ પુનરર્થે છે તેથી, અને જે બાબત કે અનુષ્ઠાન સિદ્ધાંતમાં વિહિત એટલે ચૈત્યવંદન અને આવશ્યક વગેરાની માફક કર્તવ્યરૂપે પણ નહિ કહેલ હેય, અને પ્રાણાતિપાતાદિકની માફક પ્રતિધેલ પણ નહિ હેય, તે સાથે વળી તે લોકમાં ચિરૂઢ હૈય, એટલે તે કયારથી ચાલી, તેની ખબર પડતી ન હોય, તેને પણ સંસાર વૃદ્ધિભીર ગીતા દૂષિત કરતા નથી, એટલે કે આ અયુક્ત છે, એમ બીજાને ઉપદેશતા નથી. જે માટે તેઓ શ્રી ભગવતીમાં કહેલી આવી વાત વિચારે છે – ते मा शत छ. हे म ! रे माणुस स०९या, मह, असinuया, भने म५५२५या अर्थ-हेतु-५ 3 उत्तर १२ समामा , ornपे, ४३थे, मतापे, सामित કરે કે, રજુ કરે, તે અહંત ભગવાનની તથા કેવલિઓની આશાતના કરે છે, અને તેને
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy