________________
लार साधु.
%3
फुडक्खरं जंपियं मुणिणा ॥ १३ ॥ भो भो सेणिय नरवर-तुम अणा होसि अप्पणावि धुवं । तो अप्पणा अणाहो-परेसि नाहो कहं होसि ?. ॥ १४ ॥
एवं वुत्तो संतो-संभंतो नरको इमं आह । घरंग बलजुओ ईनिरुवम भोगेहि कलिओ है ॥ १५ ॥ आणा इस्सरियसमिद्ध-रज्जजुत्तो अहं तओ तुमए । वुत्तो कहं अणाहो-वयम मुसमा हु तं भंते ॥ १६॥ अह मुणिणा वज्जरिय-एयस्स न पत्थिवा मुणसि अत्वं । नेवय उ. स्थाणं ता-एगग्यमणो निसामेमु ॥ १७ ॥ कोसंबी. नयरीए-उवहसिय कुबेरवत्थु वित्थारो । आसि. बहुसयणवग्गो-मह जण भो सुवण पयडजसो ॥ १८ ॥ मगहाहिब मज्झ वया-पदमवइच्चिय मुदुस्सहा हुत्या । अच्छि वियणा महंती-तव्वसओ देहदाहो य ॥ १९ ॥
देहंतोभमिरमहंत-निसियकुंतु व्ब असणिनिहउ व्य । अगाढनय
વૃત્તિ નહિ કરતાં સિદ્ધાંતના અનુસાર બરોબર રીતે યુક્તિયુક્ત, અને છુટાક્ષરપણે આવું બોલ્યા કે, હે શ્રેણિક ! તું પતેજ અનાથ છે, તે પોતે અનાથ છતાં તું બીજાને નાથ शा त य श ? ( १३-१४ )
એમ મુનિએ કહ્યાથી રાજા સંભ્રાંત થઈ એમ છે કે, હું ચતુરંગી સેનાથી પરિવરે છું નિરૂપમ ભેચ મેળવી શકું છું, અને આજ્ઞા અર્ધવાળા રાજયથી યુક્ત છું, છતાં તમે મને અનાથ કેમ કહ્યા? માટે હે પૂજ્ય! જૂઠું બોલ માં. [ ૧૫-૧૬ ] હવે મુનિ બેલ્યા કે, હે રાજન ! આ વાતના અર્થને તથા ઉત્થાન મળમંડાણ ને તું જાણતો નથી, માટે એકાગ્ર મન રાખી સાંભળ. ( ૧૭ ) કૈલાંબી નગરીમાં કુબેરની ઋદ્ધિને પણ હસનાર, અને મેટા સ્વજન વર્ગવાળો, તથા જગત પ્રસિદ્ધ યશવાળા મારે " બાપ હો. ( ૧૮ ) હવે હે મગધેશ્વર ! મને ત્યાં પહેલી વયમાં જ અતિ દુરસહ આંખની વેદના થવા લાગી, અને તેના વિશે શરીરે દાહ થવા લાગે. (૧૮)
તે વેળાએ મારા દેહમાં જાણે મોટાં તીણ ભાલાં ભમતાં હોય, અથવા તે હું