________________
मार साधु
४७
-
किह अवमनसि इमे गुरुणो ? ॥ ४२ ॥ इय अणुसिट्ठो सो देवयाइ संजायगरुय अणुतावो । गुरुपयलग्गो खामइ-पुणोपुणो नियय मवराई ॥ ४३ ॥ आलोइयाइयारो-दत्तो गुरुदत्तविहियपच्छित्तो । विणउज्जुओ सुनिम्मल-चारित्ताराहगो जाओ ॥ ४४ ॥ संगमसूरीवि चिरं-विहिसेवावल्लि पल्लवणमेहो । निरुवमसमाहिजुत्तो-मुगई पत्तो गयकिलेसो॥४५॥
इत्यं विशुद्धविधिसेवनतत्परस्यश्रीसंगमस्यसुगुरोश्चरितं निशम्य । द्रव्यादिदोषनिहता अपि साधुलोकाः
श्रद्धां विधत्त चरणे प्रवरां पवित्रे ॥ ४६॥ . ॥ इति संगमसूरिकथा ॥ इत्युक्तं विधिसेवास्वरूपं प्रथम श्रद्धालक्षणं संप्रत्यतृप्तिस्वरूपं द्वितीयमभिधित्सुराह
કવ્યાદિ દેષે કરીને બીજા પદમાં રહેલા છતાં શુદ્ધ શ્રદ્ધાથી ભાવ ચારિત્રે કરી પવિત્ર આ ગુરૂની કેમ અવગણના કરે છે ? ( ર ) આ રીતે દેવતાએ તેને શિક્ષા * આપતાં તે ભારે પશ્ચાતાપ પામી ગુરૂના પગે પગે પડી વારંવાર પિતાને અપરાધ ખમા
વવા લાગે. (૪૭) તેણે અતિચાર આવ્યા, એટલે ગુરૂએ પ્રાયશ્ચિત આપ્યું, તે કરીને દત્ત મુનિ વિનયમાં ઉઘુક્ત રહી નિર્મળ ચારિત્રને આરાધક થયે. [૪૪] સંગમસૂરિ પણ ચિરકાળ વિધિ સેવારૂપ વેલડીને વધારવા મેઘ સમાન રહીને નિરૂપમ સમાન ધિથી કલેશ ટાળી સુગતિએ પહોંચ્યા. (૪૫) એ રીતે વિશુદ્ધ વિધિ સેવવા તત્પર થી સંગમસૂરિનું ચરિત્ર સાંભળીને દ્રાદિક દોષથી હણાયા છતાં, પણ તે સાધુ જનેતમે पवित्र यात्रिमा उत्तम श्रद्धा राणो. [ ४६ ]
આ રીતે સંગમસૂરિની કથા છે. એ રીતે વિધિ સેવારૂપ શ્રદ્ધાનું પહેલું લક્ષણ કહ્યું, હવે અતૃપ્તિરૂપ બીજું લક્ષણ કહેવાની ઈચ્છાથી કહે છે --