________________
ભાવ સાધુ.
४३
॥ १३ ॥ इय भणिय मुणी वुत्ता-वच्छा सच्छासया सयाकालं । कुल- . बहुनाएण इमं-मा मुंचिज्जह कयावि तुमे ॥ १४ ॥ तिन्नुच्चिय भवजलही-एय पसाया मुहेण तुम्भेहिं । संपऽ इमिणा सद्धि-कुणह विहारं महाभागा ॥ १५ ॥ इह मुणिय मुमुणिवइणो–ते मुणिणो मरिचरण ठवियसिरा । मुंचंता गुरुविरहुत्य-सोय उप्पनअंमुभरं ॥ १६ ॥
पडिपुनमन्नुभररूद्ध-कंठउद्दित गग्गरगिरिल्ला ।' गुरूक्यणं पडिकूखिउ-मचयंता दुक्खसंतत्ता ॥ १७ ॥ कहमवि नमिउं गुरुणो-अवराहपए खमाविउं नियए । ओमाइ दोसरहिए-देसे पत्ता विहारेण ॥ १८ ॥ संगम गुरूवि खित्तं नवभागी काउ कायनिरविक्खो। वीसु वसहींगोयरवियारभूमाइसु जएइ ॥ १९ ॥ मुद्धिक्खे गुरूपासे-कयावि सीहेण पेसिओ दत्तो । सो पुब्ववसहि संठिय-मूरि दटुं: विचिंतेइ ॥ २० ॥
હે વત્સ! તમે પણ હમેશાં સ્વચ્છ આશયવાળા રહીને કુળવતા પ્રમાણે આ ગુરૂને ક્યારે પણ છોડતા ના. ( ૧૪ ) એના પસાયથી તમારે સંસાર સમુદ્ર સેહેલથી તરેલાજ માનવે; માટે હે મહાભાગે ! તમે હાલ એની સાથે વિહાર કરે. [૧૫ ] આ રીતે તે આચાર્યનાં વચન સાંભળીને તે મુનિઓ તેમના ચરણે મરતક સ્થાપી, ભારે વિરહથી થતા शाइने साधे मांसुमे पाया साया. ( ११)
તે મુનિઓ ભારે શોકને લીધે રૂંધાઈ ગયેલાં ગળાંથી ગદ્ગદ્ વાણી બેલતા થકા દુઃખથી તપતા થકા પણ ગુરૂનું વચન ઉથલાવી શક્યા નહિ. ( ૧૭ ) તેઓ ગુરૂને નમીને પિતાના અપરાધ ખમાવી, જેમ તેમ કરીને અવમ [ અશિવ ] વગેરે દોષથી રહિત દેશમાં આવી પહોંચ્યા. [ ૧૮ ] પાછળ સંગમસૂરિ પણ શરીરમાં નિરપેક્ષ રહી, તે ક્ષેત્રના નવ ભાગ કરી, જૂદી જૂદી વસતિ, ગોચર ભૂમિ અને વિચાર ભૂમિમાં યતનાથી રહેવા લાગ્યા. (૧૭) હવે સિંહસાધુએ કઈ વેળા દત્ત નામના સાધુને શુદ્ધિ ખાતર ગુરુ પાસે મોકલાવ્ય. તે પ્રથમની વસતિમાંજ રહેલા ગુને જોઈ વિચારવા લાગ્યું કે, કારણને લીધે જાતા જા