________________
ભાવ સાધુ.
.४१
दवहुयवहसरिससमयधरो ॥ १ ॥ पइसमयमुत्तरुत्तर-विमुध्धपरिणामहणियपावोहो । नगनगरगाममाइसु-नवकप्प पकप्पियविहारो ॥ २ ॥ ____ अइतिव्वपवरसद्धा-वसपरिणय सुद्धभावचारित्तो । जंघाबलपरिहीणो-कुल्लागपुरंमि विहियठिई ॥ ३ ॥ वट्टते दुभिक्खे-कयजणदुक्खे कयावि सो भयवं । पवयणमाया परिपालणुज्जयं उज्जयविहारं ॥ ४ ॥ आहिंडिय बहुदेसं-अवधारिय सयलदेस बहुभासं । सीहं नामणगारंगणाहिवत्ते निरूवेइ ॥ ५॥ भणइ य जइवि महायस-सयमवि तं पुणसि सयलकरणिज्ज । आयारु त्ति विचिंतिय-इय वुच्चसि तहवि अम्हेहिं ॥ ६ ॥ उल्लसिरपवरसद्धो-चरणभरं दुद्धरं धरिज्ज सया । सीयंत सीसगणं-मिउ महुरगिराइ सारिज्जा ॥ ७ ॥
जओजीहाएवि लिहंतो-न भदओ जत्थ सारणा नस्थि । दंडेणवि
રૂપ લાકડાંને બાળવા દાવાનળ સમાન શાસ્ત્રના ધરનાર હતા. (૧) સમય સમય પ્રત્યે વિશુદ્ધિ થતા પરિમાણથી પાપ સમૂહને હણનાર હતા, અને ગામ, નગર, પર્વત, વગેરામાં न१४८५ विडार ४२ता हता. [२]
તે અતિ તીવ્ર પ્રવર શ્રદ્ધાના યોગે શુદ્ધ ચારિત્રના પરિણામવાળા છતાં, પણ જંઘાબળથી હીન થ થકે કુલ્લાગપુરમાં સ્થિરવાસી રહ્યા. (૩) હવે ત્યાં તેને દુ:ખ કરનાર દુકાળ પડે, ત્યારે તે ભગવાને પ્રવચન માતા પાળવામાં ઉદ્યત ઉઘતવિહારી બહુ દેશ ફરીને સકળ દેશના અનેક ભાષાના જાણ થએલા સિંહ નામના અનગારને ગवाधिपति५ सेप्यु. [ ४-५ ] मा ते भने सेवा साया 3, हे महाशय ! तु पाते। સઘળું કર્તવ્ય જાણે છે, તે પણ ચાલતી રીત પ્રમાણે અમે તને આ પ્રમાણે ભલામણ કરીએ છીએ. ( 5 ) તારે હમેશાં ઉલ્લસતી પ્રવર શ્રદ્ધાથી ચારિત્રનો દુર્ધર ભાર ઉપાડ, તથા સદાતા શિષ્યને કોમળ અને મીઠી વાણીથી સંભાળી લેવા. [૭]
જે માટે કહેવું છે કે, જ્યાં સારણ ન હોય, તેમે કરી પંપાળતો હોય, તો પણ ભલો