SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ मिण्हइ इमोवि ॥ ६३ ॥ सयणा उ इमं वुत्ता-जह तुम्भे पट्टिया मइ सयावि । एयमिवि मुणिनाहे-तह वहिज्जेह विणयपरा ॥ ६४ ॥ ___अविय अहं अकए वा कएवि वा नेव रूसिओ कइया । एसो उण नहु खमिही-ता वहिज्जेह सुट्ट्यरं ॥ ६५ ॥ एवं दुन्निवि वग्गेअप्पाहिव हियकरेहि वयणेहिं । भत्तं पञ्चक्खाइत्तु-मूरिणो सग्ग मणुपत्ता ॥ ६६ ॥ दुबलियपूसमित्तोवि-गणहरो हरियसयलसंदेहो । मग्गाणुसारिकिरिया-निरओ कयभवियजणहरिसो ॥ ६७ ॥ दणिट्ठदुट्ठकुग्गहनिम्महियजणाभिमाणदाणपवणो । विहियनियगच्छमुत्था-कपेण सुहभायणं जाओ ॥ ६८ ॥ श्रुत्वेति वृत्तंत्रिजगत्पवित्रंश्रीपुष्पमित्रस्य मुनीश्वरस्य । मुमुक्षवः संतु कृतप्रयत्ना मार्गानुसारिप्रवरक्रियायां ॥ ६९ ॥ ॥इति दुर्बलिकापुष्पमित्रकथा समाप्ता॥" छ” पत्या छ, ा मुनिनाय तर विनयवान् थ/ पतले. [ १४ ] વળી તમે ( મારે વિનય ) કરતા કે નહિ કરતા, છતાં કયારે પણ રૂઠો નથી; પણ આ તે નહિ ખમી શકશે, માટે એના તરફ બરોબર થઈને વર્તજે. (૬૫) એમ બે વર્ગને હિતકારક વચનવડે રાજી કરીને ભક્ત પ્રત્યાખાન કરી આચાર્ય સ્વર્ગે પહોંચ્યા. [ 6 ] બાદ દુર્બલિકા પુષમિત્ર ગણધર સઘળા સંદેહ હરતા થકા માર્ગનુસારી ક્રિયામાં તત્પર રહી, ભવ્ય અને હર્ષ કરતા થકા, અતિ અનિષ્ટ અને દુષ્ટ કદાહથી હણાયેલા લેકેના અભિમાનરૂપ વાદળને પવનની માફક તેડતા રહી પિતાના ગુચ્છની સ્વસ્થતા सायी, अनुमे सुममा- यया. [ १७-१८ ] मा रीते श्रीपभित्र भुनीश्वरनु ત્રિજગતમાં પવિત્ર વૃત્તાંત સાંભળીને મુમુક્ષુ જ માર્ગનુસારી ક્રિયામાં પ્રયત્નવાન બને. (૬૮) આ રીતે દુર્બલિકા પુષમિત્રની કથા છે,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy