SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. घयगाण इह कुडें अहोमुहकए । सव्वेवि नैति तिल्ला - तिल्लं पुण लग्गए किमवि ।। ५६ ।। लग्ग सुबहुपि घयं – एमेव अहंपि सुत्तअत्थेहिं । निष्फावकुडसमाणो – दुब्बलियं पर महाभागा ॥ ५७ ॥ तह फग्गुरक्खियमुणिं - गुट्टामा हिलमुणिंच आसज्ज । तिल्लंघयघडु व्व कमाअहयं इयकारणा भद्दा || ५८ || सुतत्थतदुभयधरा - सद्धासंवेगसंग भो સુમરેં। સારવારળરો-પાય સમાનમુનો | પ્॰ ॥ - ૨૫ ससमय पर समयविउ — दुब्बलिओ एस होउ तुम्ह गुरू । तेवि तहत्ति पडिच्छति - सीस वीसंतकरकमला ॥ ६० ॥ बुड्ढो गणहरसहो - गोयममाईहिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते - जाणतो सो महापावो ॥ ६१ ॥ इय चिंतिऊण गुणपक्ख- राइणा सूरिणा समयविहिणा । ठविऊण प्रसमित्तो- आयरियपए इमं वुत्तो ॥ ६२ ॥ जह फग्गुरक्खिए माहिल य इह वट्टिओ अहं वच्छ । तह वट्टिज्ज तुमपि हु-तह त्ति सं અને થીના કુટ ઘડા ) ઉંધા વાળીએ તેા, બધા ઢોળાઇ જાય, તેલ થાડુંક ચોટેલું રહે, અને ઘી ધણું રહે. એ રીતે દુર્બલિકા પુષ્પમિત્ર પ્રત્યે સુત્રાર્થ ઢાળવામાં હું તલના ઘડા જેવા છું, કલ્ચરક્ષિત પ્રત્યે તેલના ઘડા જેવા હું, અને ગાામાહિલ પ્રત્યે ઘીના ઘડા જેવા છું. એ કારણથી હે ભદ્રે ! ( ૫૬-૫૭-૫૮– ] સુત્ર, અર્થ અને તદુભયને ધરનાર, શ્રદ્ધાસ વેગ સહિત, સુમતિવાન, સક્રિયા કરવામાં રક્ત, રાજકરડક સમાન ગુણવાળા. [ પ ] અને સ્વસમય પરસમયના જાણુ આ દુલિકા પુષ્પમિત્ર તમારા ગુરૂ થાઓ. ત્યારે તેઓએ પણ મસ્તકે અંજિલ જોડી તે વાતને તેમજ સ્વીકારી [૬૦] ગણધર એ શબ્દ ગાતમાદિક ધીર પુરૂષોએ વહેલા છે, માટે જે જાણતા થકા તેને અપાત્રમાં સ્થાપે તે મહાપાપી ગણાય છે. [૬૧ ] એમ ચિંતવીને ગુણના પક્ષપાતી આચાર્યે શાસ્ત્રની વિધિએ પુષ્પમિત્રને આચાર્ય પદે સ્થાપી આ રીતે શિક્ષા આપી. ( ૨ ) હે વત્સ ! ૩રક્ષિત અને ગાષ્ટામાહિલ તરફ્ હું જે રીતે વર્ત્યો છું, તેજ રીતે તું પણ વત્તેજે. ત્યારે તેણે પણ તે વાત કમુલ રાખી, ( ૬૩ ) સ્વજનોને તેણે કહ્યું કે, જેમ તમે મારી તર? હમેશાં ૪
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy