SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ पहा२. प्रभः परित्राज्य । परमांमुदंदधत्सा-भारत्या समनुशिष्ट इति ॥ १५९ ॥ कमलेंदुदर्शनमिव प्राप्यदुरापां जिनाधिपतिदीक्षां । शयनासनादिचेटा-सकलापि हि यतनया कार्या ॥ १६० ॥ यतः यतना सुधर्मजननी-यतना धर्मस्य पालनी नित्यं । तवृद्धिकरी यतना-सर्वत्र मुखावहा यतना ॥ १६१ ॥ एकामेवहि यतना-संसेव्य विलीनकर्ममलपटलाः । प्रापुरनंताः सत्त्वाः शिवमक्षयमव्ययं स्थानं ॥ १६२ ॥ एवं शिक्षांदत्वा-प्रभासगुरवो विजहुरन्यत्र । शारदिकवारिदा इव-तित्येकत्र नहि मुनयः ॥ १६३ ॥ श्रीप्रभराजर्षिरपि-प्रविसमयविशुध्यदमलपरिणामः । यूथपतिनेव कलभः-सततं विजहार सह गुरुणा ॥ १६४ ॥ जिनपरिदृढगदितागम-सूत्रार्थसुधां पिबन्नमर्त्य इव । पंचमहाव्रत કહેલી વિધિથી તેને દીક્ષા આપીને પરમ આનંદ આપનારી વાણીથી આ રીતે શીખામણ આપી. ( ૧૫ ) કાચબાને ચંદ્રનું દર્શન થયું, તે દષ્ટાંતે દુર્લભ જિનદીક્ષા પામીને શયન, भासन कोरे सपणी येष्टा यतना५६७ ४२वी नेयमे, [ ११० ] - જે માટે યતના ધર્મની ઉત્પાદક છે, યતના ધર્મની નિત્ય રક્ષક છે, યતના તેવી વૃદ્ધિ કરનાર છે, અને સર્વ સ્થળે યતનાજ સુખકારક છે. ( ૧૧ ) એક યતનાને સેવીને અનંતા છે કમળ દૂર કરી, અક્ષય અવ્યય શિવપદ પામ્યા છે. [ ૧૬૨ ] એમ શિક્ષા આપીને પ્રભાસગુરૂ બીજા સ્થળે વિચારવા લાગ્યા. કેમકે શરદુઋતુના વાદળાં માફક મુનિએ એક ઠેકાણે રહેતા નથી. [ ૧૬૩ ] શ્રીપ્રભ રાજા પણ પ્રતિસમયે વિશુદ્ધ થતા નિર્મળ પરિણામવાળે થઈને હાથીનું બચ્યું જેમ યૂથપતિ [ શાળાના સરદાર ] હાથી साये ५२, तेम ४३नी साते मेश विय२५सायो. ( ११४ ) . - હવે તે શ્રીપ્રભ મુનિ જિનેશ્વર કથિત આગમના સુત્રાર્થરૂપ અમૃતને દેવની માફક
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy