________________
'२९८
.
શ્રી ઘમ રત્ન પ્રકરણ.
सुधां यथा भोगिनां भर्ती ॥ १५१ ॥ आधारस्त्वमसि भुवो-नाधार स्तव समस्ति कश्चिदपि । आत्मानमात्मनैव हि-तत्सततं धारयेत्स ॥ १५२ ॥ इत्युक्त्वा तूष्णीकी-भूते श्रीप्रभनृपे प्रभाचंद्रः । एवमिति प्रतिपदे-सर्व भक्त्या नमीवः ॥ १५३ ॥ अथ सुस्नातविलिप्तो-रनालंकारभूषितशरीरः । सदशांशुकसिचयधरो-दददर्थिभ्यो महादान ॥ १५४ ॥ कृतसकलसंघपूजो-भ्रातृविधापितसहस्त्रनरवाह्यां । शिबिकामध्यासामास-पुष्पकं यक्षराज इव ॥ १५५ ॥
चतुरंगचम्युक्तेन-बंधुभूपेन विनयनम्रेण । अनुगम्यमान उच्चैमागधकृतजयजयारावः ॥ १५६ ॥ पुर्यामध्यंमध्येन-निर्ययौनरपतिर्महाभूत्या । गुरुपदपावितमुद्यान-माप्य शिविकात उदतारीत् ॥ १५७ ॥ अथ भूषणसंभारं-विश्वं विश्वभरापतिझगिति । उदतारयदंगाद्भुज-दंडादिव बसुमतीभारं ॥ १५८ ॥ सिद्धांतगदितविधिना-गुरुणाथ श्री
અમૃતને સંભાળી રાખે છે, તેમ તું વસુધાને ન્યાયથી રાખજે. [ ૧૫૧ ] તું પૃથ્વીને આધાર છે, તારે આધાર કોઈ નથી, માટે હે વત્સ ! તું પિતાવડેજ પિતાને હમેશ ધારી રાખજે. (૧૫ર ) એમ કહીને શ્રીપ્રભ રાજા ચુપ થયો, એટલે પ્રભાચંદ્ર ભક્તિથી ગળું નમાવી, એ સઘળી શીખામણ કબુલ રાખવા લાગે. ( ૧૫ ) બાદ શ્રીપ્રભરાજા નહાઈ ધોઈ રત્નાલંકારથી વિભૂષિીત થઈ, છેડાવાળાં રેશમી વસ્ત્રો પહેરી યાચકને મહા દાન તે થકો સકળ સંઘની પૂજા કરી, ભાઈએ કરાવેલ હજાર માણસોથી વહતી પાલખીપરપુષ્પક વિમાન૫ર કુબેર ચડે, તેમ ચડી બેઠા. [ ૧૫૪-૧પપ ]
બાદ ચતુરંગી સેનાવાળા વિનયનમ્ર ભાઈ તેની પાછળ ચાલવા લાગ્યો, અને માગધ જને ઉંચા સ્વરે જયજય શબ્દ પુકારવા લાગ્યા. (૧૫૬) એ રીતે મેટ્રા આડંબરથી રાજા નગરીની વચ્ચોવચ્ચેથી પસાર થઈ, ગુરૂના ચરણથી પવિત્ર ઉદ્યાનમાં આવતાં પાલખીથી નીચે ઉતર્યો. ( ૧૫ ) હવે તે ભૂપતિએ પોતાના ભુજદંડથી જેમ જમીનને ભાર ઉતાર્યો, વિત્ર પિતાના અંગથી સઘળાં આભૂષણો ઉતાર્યો. [ ૧૫૮ ] બાદ ગુરૂએ સિદ્ધાંતમાં