SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. २१० मुयसूरी उ महप्पा-समए आहारवज्जणं काउं । सिरिविमलासहरिसिहरे-सहस्ससहिओ सिचं पचो ॥ ८ ॥ अह सेलगरायरिसि-अणुचियभत्ताइभोगदोसेण । दाहनराईतविओ-समागओ सेलगपुरंमि ॥ ९ ॥ उज्जाणंमि पसत्थे-मुभूमिमार्गमि तं समोसरियं । सोऊण पहिष्ठमणोविणिग्गओ मड्ड ओ राया ॥ १० ॥ कयवंदणाइकिच्चो-सरीरवत्तं वियाणिउं गुरुणो । विनवइ एह भंते-मम गेहे जाणसालासु ॥ ११ ॥ भत्तोसहाइएहि-अहापंवत्तेहिं तत्थ तुम्हाणं । कारेमि जेण किरियं-धम्मसरीरस्स रक्खडा ॥ १२ ॥ तथाचोक्तं. शरीरंधर्मसंयुक्त-रक्षणीयं प्रयत्नतः । शरीराच्छ्वते धर्मः-पर्वतात्सलिलं यथा ॥ १३ ॥ परिवन मिणं गुरुणा-पारद्धा तत्थ उत्तमा किरिया। निद्धमहुराइएहिं-आहारोहिं मुविज्जेहिं ॥ १४ ॥ विज्जाण कुसलयाए-पत्थोसहपाणगाइधुक्लामा । थेवदियहहिं एसो-आओ निरुओ બાદ મહાત્મા શુસૂરિ સમય આવતાં આહાર ત્યાગ કરીને શ્રી વિમલાચળ પર એક હજાર મુનિઓ સાથે મુક્તિએ પહોંચ્યા. [ ૮ ] હવે શેલકરાજર્ષિ અનુચિત આહાર વગેરે વાપરવાના દોષથી દાહજવરથી તપીને શૈલપુરમાં આવ્યો. [૯] ત્યાં પ્રશસ્ત ઉદ્યાનમાં સારા ભૂમિ ભાગમાં તેને સમોસલે સાંભળીને હર્ષથી મડ઼કરાજા તેને વાંદવા નીકળ્યો. ( ૧૦ ) તે તેને વંદન વગેરે કરી શરીરની વાત જાણીને વીનવવા લાગ્યો કે, હે પૂજ્ય! મારા ઘરે યાનશાળામાં પધારે, કે જેથી હું જોઈશ આહાર, પાણી તથા અષધોથી તમારા ધર્મ શરીરની રક્ષા માટે ચિકિત્સા કરાવી શકે. (૧૧-૧૨ ) જે માટે કહેલું છે કે, ધર્મ સહિત શરીરને સંભાળવી રાખવું, કેમકે પર્વતથી જેમ પાણી ઝરે છે, તેમ શરીરથી ધર્મ ઝરે છે. (૧૩) ગુરૂએ તે વાત માન્ય રાખી, એટલે સારા ઉદ્યાએ સ્નિગ્ધ મધુરાદિક આહારથી ઉત્તમ ચિકિત્સા શરૂ કરી. [૧૪] જેની કુશળતાથી તથા પથ, ઔષધ, પાણી સરખી રીતે મળી શકવાથી છેક દિવસમાં
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy