________________
२१८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
तच्चदं. कविकुलकलाविकलियं-सेलगपुर मत्थि सेलसिहरंव । तत्थ प्पयावसियकित्ति-सेलओ सेलओ राया ॥ १ ॥ सद्धम्मकम्मवाज्जिय-छउमा पउमावई पिया तस्स । सन्नीइनागवल्लीइ-मंडवो मडगो पुत्तो ॥ २ ॥ चउसुद्धबुद्धिसंसिद्धि-पंथगा पंथगाइणो आसि । रजभरधरणसज्जा-सुमंतिणो पंचसयसंखा ॥ ३ ॥ थापच्चासुयगणहर-समीवपडिवनसुद्धगिहिधमो । सेलगराया रज्जं-तिबग्गसारं चिरं कुणइ ॥ ४ ॥ अन्नदिणे थावच्चा-सुयपहुपयवत्तियगुरुसभीवे । पंचहि मंतिसहि-पंथगपमुहेहि परियरिओ ॥ ५ ॥ मड्डगपुत्ते रज-उपिऊणं गिण्हए वयं राया । इक्कारस अंगाई-अहिन्जिओ वज्जियावज्जो ॥ ६ ॥ पंथगपमुहाण तओपंचमुणिसयाणनायगो ठविओ। मुयमुणिवरेण सेलग-रायरिसी जिणसमयविहिणा ॥ ७ ॥
શકિપંથકનું કથાનક આ છે. પર્વતના શિખર મારક કવિ કુળરૂપ કલાપિ (મોરો )થી કલિત શૈલપુર નામે નગર હતું. ત્યાં પ્રતાપ અને સ્વચ્છ કીર્તિને શેલ [ પહાડ ] સમાન શિક્ષક નામે રાજા હતું. [ 1 ] તેની સદ્ધર્મના કામમાં નિષ્કપટ પદ્માવતી નામે રાણી હતી, અને સન્નીતિરૂપ नागपेसाना समान भ नामे पुत्र हतो. [२]
તેના પંથક વગેરે પાંચ મત્રિ હતા, તેઓ ચારે શુદ્ધ બુદ્ધિની સંસિદ્ધિના પંથ સમાન હતા, અને તેથી રાજ્યભાર ઉપાડવામાં તમતૈયાર રહેતા. [ ૩ ] તે શૈલક રાજા થાવસ્યાકુમાર આચાર્યના પાસેથી ગૃહિધર્મ સ્વીકારીને ચિરકાળ ત્રિવર્ગ સાધી રાજ્ય કરે. [૪] બાદ એક વેળા થાવચ્ચકુમાર પ્રભુના પદવર્તિ શુક ગુરૂના પાસે પંથક વગેરા પાંચસો મંત્રિઓથી પર ધકો મચ્છુક પુત્રને રાજ્ય આપી દીક્ષા લઈ પાપ ટાળી અગ્યાર અંગ શીખ્યો. [ ૫-૬ ] ત્યારે શુક મુનીશ્વરે જિન સમયની વિધિથી તેને પંથક વગેરે पायसे भुनियानी नाय २थाप्यो. (७)