SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ जेयावि नागं डहरंति नचा-आसायए से 'अहियाय होइ । एवायरियं पिहु हीलयंतो-नियर्छई जाइपहं खु मंदे ॥ गुरुगुणरहिओ य इह-दव्यो मूलगुण विउत्तो जो । नहु गुगमित्तविहूण ति-चंडरुद्दो उदाहरणं ॥ इत्यागमवचनान्यनुसृत्य मूलगुणशुद्धो गुरुर्नमोक्तव्यः कदाचित् किंचित्प्रमादवांस्तु-मधुरोपक्रम इति तृतीयार्थे पंचमीततो मधुरोपक्रमेण सुखदोपायेन प्रियवचनांजलिप्रणामपूर्वक-" मनुपकृतपरहितरतैर्भवद्भिः सुष्टु वयं मोचिता गृहवासपाशात्-तदिदानीमुत्तरोत्तरमार्गप्रवर्त्तनेन निस्तारयतास्माभीमभवकांतारा "-दित्यादिप्रोत्साहनेन पुनर्भूयोपि प्रवर्तयितव्यो यथोक्तमार्गानुसारिण्यनुष्टाने इति. किमित्येवमुपदिश्यत इत्याह. . જેઓ નાગને બુટ્ટો થય જીણી છંછેડે, તે તેમને અહિત ભણી થઈ પડે છે, તેમ આચાર્યને હીલતાં પણ મંદ જનો જન્મમાર્ગમાં પડે છે. ઈહાં ગુરૂ ગુણ રહિત તે જે મૂળ ગુણોથી રહિત હેય તે જાણવે, બાકી કોઈક ગુણથી હીન હોય ને નહિ ગણાય. ઈહ ચંડરૂદ્ર આચાર્યનું ઉદાહરણ છે. આ રીતનાં આગમનાં વચનને અનુસરી જે મૂળગુણશુદ્ધ ગુરૂ હોય તે નહિ છે . બાકી કેઈ વેળા ગુરૂ કાંઈક પ્રમાદી જણાય, તો મધુર ઉપક્રમથી એટલે સુખકર ઉપાયથી અર્થાત અંજલિ જેડી પ્રણામ કરીને પ્રિયવચન બોલવા કે—“ વિના ઉપકારે પરહિત કરનાર તમેએ અમને ઘરવાસના પાશમાંથી છટા ક એ બહુ સારું કર્યું, માટે હવે ઉત્તરોત્તર આકરે માર્ગ પ્રવર્તાવી, આ ભયંકર ભવકાંતારથી અમને પાર પમાડ”— એમ ઉત્તેજિત કરીને તેને ફરીને યક્ત માર્ગનુસારિ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવો. એમ કેમ કહે છે તેનું કારણ કહે છે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy