________________
ભાવ સાધુ.
( ટીજા ) मूलगुणा: पंचमहाव्रतानि व्रतषट्ककायषट्कादयोवा तैः सम्यक् सद्बोधप्रधानं प्रकर्षेणोद्यमातिशयेन युक्तोन्वितो मूलगुणसंप्रयुक्तो गुरुरिति प्रकृतत्वात्संबध्यते न दोषाणामाशुकोपिल – वचनापाटव- मंदता-मनाकू प्रमादिताप्रभृतीनां लवालेशा दोषलवास्तद्योगात्तत्संबंधादयं गुरुर्देयः परिસા તથાનામઃ
यावि मंदि ति गुरुं विइत्ता - डहरे इमे अप्पसुयत्ति नच्चा 1 हालंति मिच्छं पडिवज्जमाणा - कुणंति आसायण ते गुरूणं ॥ पग मंदावि इवंति एगे - डहरावि जे सुयबुद्धोववेया । आयारमंता गुणसुट्ठियप्पा - जे हीलिया सिहिरिव भासकुज्जा ॥
-
૨૧૫
ટીકાને અર્થે. -
મૂળગુણ તે પાંચ મહાવ્રત અથવા છ વ્રત. છકાય વગેરે. તેવર્ડ કરીને સમ્યક્ એટલે સદ્ભાષપૂર્વક પ્રકર્ષે કરી એટલે અતિશય ઉદ્યમવાન્ન થઇને જે યુક્ત હેાય, તે મૂળગુણ પ્રયુક્ત ગુરૂ, આશુકૅપિત્ત્ર ( જલદી ગુસ્સે થવું ), વચનાપાટવ [ ખેલવામાં ખેંચાવું], મંદતા, મનાપ્રમાદિતા [ જરાક પ્રમાદિપણું ] વગેરે દોષોના લવાના યાગથી હેય એટલે ખેડવા લાયક નથી. જે માટે આગમમાં આ રીતે કહેલ છે:
જેએ ગુરૂને મૌંદ, ડાસો કે ચેડુ' ભલે જાણીને હીલે છે, તે મિથ્યાત્વમાં પડી ગુરૂની આશાતના કરે છે. કેમકે કેટલાક સ્વભાવે કરીનેજ મંદ પ્રકૃતિના હાય છે, વળી ડાસા થયા છતાં પણ તે શ્રુતની બુદ્ધિથી યુક્ત છે, તથા [ થાડું ભણેલા છતાં પણ ] આચારવાન્ અને ગુણમાં સુસ્થિત રહેલા છે, માટે તેમને હીલતાં તે અગ્નિ માક્ક ભસ્મ કરે છે.