SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ------ - ---- एगागियस्स दोसा-इत्यी साणे तहेव पडिणीए, भिक्खविसोहिमहव्यय-तम्हा सबिइज्जए गमणं. તથા–“સ્ટિને સખ બિ”રૂટ્યા. ' तत स्तद्भावे कथं मूलभूतं चारित्रमेव पालनीय मिथ्यायुक्तं ? રા ય જાજા શુદ્ધાંજીનિા નિવારના રોrt सव्वजिणप्पडिकुठं-अणवत्था थेरकप्पभेओ य, एगो य सुयाउत्तो-विहणइ तवसंजमं अइरा.इति वचनात्तिभुवनभर्तुराज्ञाविराधकत्वान्न सुंदरतामास्कंदति. तथा વાહ સૂત્રઃ [મૃ૪] एयस्स परिच्चाया-सुटुंच्छाइवि न सुंदरं भणिय । कमाइवि परिसुद्ध-गुरुआणावत्तिणो बिति ॥ १२८ ॥ જે માટે કહેવું છે કે, એકાકિને અનેક દેષ લાગે છેસ્ત્રી ફસાવે, કૂતરા કરડે, દુશ્મન મારે, ભિક્ષાની વિશુદ્ધિ નહિ થાય, મહાવ્રત ભંગાય; માટે બીજા સાથે કરવું. વળી કહ્યું છે કે, એકલે ફરનાર એષણાને તોડે છે, ઈત્યાદિ. જ્યારે આમ છે, ત્યારે તમે કહ્યું કે, મૂળભૂત ચારિત્રજ પાળવું, એમ કેમ કહી શકાય? છતાં કદાચ કેઈ દઢ મનવાળે પુરૂષ એકલે રહી, શુદ્ધ આહારથી પણ પિતાને નિર્વાહ કરી શકે, તે પણ તે સર્વે જિનોએ એકાકિ વિહાર નિષે છે. તે કરતાં અનવસ્થા થાય, અને સ્થવિર ક૫માં ભંગાણ પડે. વળી એકલે હોવાથી શ્રતમાં ઉપગ રાખી વ, તે ઝટ તપ સંયમને બગાડે. આ વચનથી એકાકિ વિહાર કરનાર તીર્થકર આજ્ઞાને - વિરાધક ગણવાથી સારો નહિ કહેવાય. એજ વાત સૂત્રકાર કહે છે – મૂળ અર્થ. એને પરિત્યાગ કરી શુદ્ધ ભિક્ષા વગેરે કરે તે પણ તે સારી નથી કહેલી, અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદિ આધાર્મિ મળે, તે પણ તે પરિશુદ્ધજ કહેવાય છે. (૧૨૮)
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy