SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कथं पुनरेष निश्योवसीयत इत्याह. છે મૂરું सव्वगुण मूल भूओ-भणिओ आयारपढमसुते । गुरुकुलवासो वस्सं-वसिज तो तत्थ चरणथी ॥ १२७ ॥ ( 1 ) सर्वे गुणा अष्टादशशीलांगसहस्ररूपा-स्तदानयनोपायथैवं. जोए करणेर सन्ना३-इंदियः भोमाइ५ समणधम्मे यो । सीलंगसहस्साण-अहारसगस्स निष्पत्ती ॥ શાપના રેય છે. એવો નિશ્ચય શા પરથી જણાય છે, તે કહે છે – મૂળને અર્થ. આચારાંગના પહેલા જ સૂત્રમાં ગુરૂ કુળવાસ સર્વ ગુણોનું મૂળભૂત જણાવેલ છે, માટે ચારિત્રાથી પુરૂષે અવશ્ય ગુરૂ કુળવાસમાં વસવું. [ ૧૭ ] ટીકાને અર્થ સર્વે ગુણે તે અઢાર હજાર શિલાંગ રથરૂપ જાણવા, તેની ગણત્રી કરવાના ઉપાય આ રીતે છે – યોગ, કરણ, સંશા ઈદ્રિય, પૃથ્વાદિક, તથા શ્રમણ ધર્મ એ પદેથી અઢાર હજાર શીલાંગ નીપજાવી શકાય છે. તેની સ્થાપના આરીતે છે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy