SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૯૫ एवं च गुणसमन्विता गुरवस्तेषां सेवा सम्यगाराधनं-न पुनरासन्नवर्तित्वमात्रं-तस्यां निश्चयेनरतानिरतो नहि निष्टुरोक्तिभिर्निर्भसितोपि गुरु जि [ग्रं० ९००० ] हासति, केवलं गुरुषु बहुमानमेव विधत्ते, यथा धन्यस्योपरिनिपत-त्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुपदनमलयनिसृतो-वचनरसश्चंदनस्पर्शः ॥ तथा लज्जा दया संजमवंभचेरं-कल्लाण भागिस्स विसोहिठाणं । जे मे गुरूसययं अणुसासयंति-ते हं गुरू सययं पूययामि ( इत्यादि) तशा गुर्वाज्ञाराधने गुर्वादेशसंपादने तल्लिप्मुस्तमेवादेशं लब्धुमिच्छुगुरोरादेशं प्रतीक्षमाणः समीपवर्येव स्यात्. इत्थंभूतश्चरणभरधरणे चारित्रभरोद्वहने शक्तः समर्थों भवति सुविहितो-नान्यथा भणितविपरीतोनियमानिश्चयेनेति. એ વ્રત ષટકાદિ કરતાં છત્રીશ સૂરિગણ થાય છે. એ રીતે ગુણવાળા ગુરૂઓ ચરણની સેવા એટલે બરાબર આરાધના, નહિ કે ત નજીકમાં જ રહેવું, તેમાં તત્પર રહીને નિષ્ફર વચનેથી નિર્ભત્સિત થય, તે પણ ગુરૂને મૂકવા ઇચછે નહિ–કિંતુ ગુરૂમાં म माना। रामे. म:- ( अयाय ४००० ) અહિત આચરણરૂપ ધામને ટાળનાર ગુરૂના મુખરૂપ મલયાચળમાંથી નીકળે વચન રસરૂપ ચંદનને સ્પર્શ ભાગ્યશાળીના ઉપરજ પડે છે. વળી જે ગુરૂ મને હમેશાં લાજ, દયા, સંયમ, બ્રહ્મચર્ય તથા કલ્યાણભાગિ જ નને મળતાં પ્રાયશ્ચિતની શીખામણ આપે છે, તે ગુરૂને હું વારંવાર પૂછું છું. ઇત્યાદિ. વળી ગુરૂની આજ્ઞા આરાધવામાં એટલે ગુરૂને આ દેશ બજાવવામાં તસ્લિપ્સ એટલે તે આદેશનેજ મેળવવા ઈચ્છનાર હેય, અર્થાત ગુરૂના હુકમની રાહ જોતો પાસેજ ઉભો રહે, એવો જે હોય, તે સુવિહિત પુરૂષ ચારિત્રને ભાર ઉપાડવા સમર્થ થાય, એથી विपरीत होय, ते निश्पू र्व नाड याय.. ... ..
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy