SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तथा दोषनिर्घातविनयोपि चतुर्भेदः, क्रुद्धस्य क्रोधापनयनं दुष्टस्य विषयदोषवतो दोषापनयनंर, कांक्षितस्य परसमयादिकांक्षावतः कांक्षाच्छेदः३, स्वतश्चोक्तदोषविरहादात्मप्रणिधानमितिस्वरूपः४. ___ एवमात्मानं परं च विनयतीति विनय इति दिग्मात्रमिदं-विशेषतस्तु, व्यवहारादवसेयं. इमे मिलिताः षट्त्रिंशद् गुणास्तस्य गणिनो भवंति. કુતીયાત્વિवय छक्काई अट्ठारसेव-आयारमाइ अव । पायच्छित्तं दसहा-सूरिगुणा हुति छत्तीसं ॥१॥ व्रतषट्कं कायषद्कं च प्रतीतं. अकल्पादिषट्कं त्वे:अकल्पो द्विधाः-शिक्षकस्थापनाकल्पोऽकल्पस्थापनाकल्पश्चा તત્ર વળી દોષ નિધાત વિનયના પણ ચાર ભેદ છે. તે આ રીતે છે. ક્રોધે ચડેલાને ધ ઉતારવો , દુષ્ટ એટલે વિષયથી દૂષાયલાને દેષ દૂર કરાવે ૨, પર સમયમાં કાંક્ષા ધરનારની કાંક્ષા છેદવી ૩, તથા પિતે –દોષ–કાંક્ષા ટાળીને આત્મધ્યાન નમાં રહેવું ૪. આ રીતે પિતાને તથા પરને જે સુધારે, તે વિનય છે. આ રીતે બહાં દિગ્માત્ર જણાવ્યું છે. વિશેષથી જાણવું હોય, તે વ્યવહાર સૂત્રની ટીકાથી જાણી લેવું, એમ સઘળા મળીને ગણિના છત્રીસ ગુણ થાય છે. ત્રીજી યોજના ] આ છે. વ્રત પક, કાય ષક અને અકલ્પ પક મળીને અઢાર તથા આચારવાળાપણું વગેરે આઠ અને દશ પ્રકારનું પ્રાયશ્ચિત, એમ આચાર્યના છત્રીસ ગુણ થાય છે. (૧) વ્રત પક અને કાય ષટ્ક પાધરાં છે. અકલ્પાદિ ષક આ પ્રમાણે છે – અકલ્પ બે પ્રકારને – શિક્ષક સ્થાપના કલ્પ અને અકલ્પ સ્થાપના કલ્પ.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy