________________
ભાવ સાધુ.
१
___ तत्र पृथ्वीकायरक्षादिसप्तदशपदेषु स्वयंकरणान्यकारणसीदवस्थिरीकरणयतमानोपवृंहणात्मिका संयमसामाचारी..
पाक्षिकादिषुचतुर्थादितपसि स्वपरयोापारणरूपा तपःसामाचारी, प्रत्युपक्षणादिषु बालग्लानादिवैयावृत्यादिषु विषीदद्गणप्रवर्तनस्वयमुद्यमनस्वभावा गणसामाचारी, एकाकिविहारप्रतिमायाः स्वयमंगीकरपान्यांगीकारणलक्षणैकाकिविहारसामाचारी४ ___ श्रुतविनयश्चतुर्दाः-सूत्रग्राहणा, अर्थश्रावणा,२ हित-निःशेषवाचनात्मकः-हितं योग्यतानुसारेण वाचयते-निःशेषमापरिसमाप्तेः४
विक्षेपणाविनयश्चतुर्दाः-मिथ्यात्वविक्षेपणान्मिथ्यादृष्टेः स्वसमय स्थापन, सम्यग्दृष्टेस्त्वारंभविक्षेपणाच्चारित्राध्यासनं,२ च्युतधर्मस्यधर्मेस्थापनं, प्रतिपन्नचारित्रस्य परस्थात्मनो वा नेषणीयादिनिवारणेन हितार्थमभ्युत्थानमितिलक्षणः
પાખી વગેરેમાં ચોથ વગેરે તપ કરવામાં સ્વપરને પ્રવર્તાવવું તે તપ સમાચારી ૨. આળગ્લાનાદિકના વેયાવચ્ચ વગેરેમાં ધીમા પડતા ગચ્છને પ્રવર્તાવવું, તથા પોતે પણ ઉજમાલ થવું, તે ગણસામાચારી ૩. એકાકિ વિહારની પ્રતિમા પતે અંગીકાર કરવી, તથા બીજાને અંગીકાર કરાવવી, તે એકાદિ વિહાર સામાચારી ૪.
શ્રત વિનયના ચાર પ્રકાર આ રીતે છે–સવ ગ્રાહણ ૧. અર્થ શ્રાવણ ૨. હિત વાચના એટલે કે યોગ્યતાના અનુસારે વંચાવવું ૩. અને નિઃશેષ વાચના એટલે પરિપૂર્ણ यावयु. ४.
| વિક્ષેપણ વિનયના ચાર પ્રકાર આ રીતે છે–મિથ્યાત્વનું વિક્ષેપણ કરી, મિયા દષ્ટિને સ્વમતમાં લાવવું ૧. આરંભનું વિક્ષેપણ કરીને, સમ્યક દષ્ટિને ચારિત્રમાં ચડાવવું ૨. ધર્મથી પડેલાને ધર્મમાં સ્થાપવું ૩. અને જેણે ચારિત્ર અંગીકાર કર્યું હોય એવા પિતાને કે પરને અનેષણીયાદિકથી નિવારી હિતાર્થમાં ચડાવવું ૪.