________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
॥ મૂહ ॥
गुरुपसेवानिरओ - गुरुआणाराहणंमि तल्लित्थो । चरण भरधरणसन्तो— होइ जई नन्नहा नियमा ॥ १२६ ॥ अत्र कश्चिदाह. पूर्वाचार्यैच्चारित्रिणो लिंगषटकमेवोक्तं - यदवाचि— मग्गाणुसार सो पनवणिज्जो क्रियाबरो चेव । गुणरागी सक्कारंभ संगओ तहय चारिती || तत्कुत्रेदं सप्तमं गुर्वाज्ञाराधनरूपं भावसाधोलिंगं भणितं ? સુરત-~~
૩
૧૮૪
चतुर्दशशतप्रकरणप्रासादसूत्रधारकल्पप्रभुश्री हरिभद्रसूरीभिरुपदेशपद शास्त्रे भणितमेवेदमपि लिंगं. तथाचैतत्सूत्रं.
મૂળના અર્થ.
ગુરૂના ચરણની સેવામાં લાગેલા રહી ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે, અને ચારિત્રને ભાર ઉપાડવામાં સમર્થ હાય, તેજ યતિ જાણવા, અન્યથા નિયમા નહિ. [ ૧૨૬ ]
હાં કાઇ શકા કરે કે
પૂર્વાચાર્યોએ ચારિત્રિયાનાં છ લિંગજ કહ્યાં છે, જે માટે કહેલું છે —
માગાનુસારી હોય, શ્રદ્ધાવાન હોય, પ્રજ્ઞાપનીય હાય, ક્રિયામાં તત્પર રહેનાર હાય,
ગુણરામો હાય, અને શયાર ભવાળા હોય, તે ચારિત્રી છે.
માટે આ સાતમુ' ગુવાનારાધનરૂપ ભાવ સાધુનું લિંગ કયાં કહેલું છે ?
જવાબ.
ચાદસા પ્રકરણરૂપ પ્રાસાદના ગ્રંથમાં આ લિગ પણ કહેલજ છે.
સૂત્રધાર સમાન પ્રભુ શ્રી હરિભદ્રસૂરિએ ઉપદેશ પદ જુઓ તેનું આ સૂત્ર છેઃ—