SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. गुरुणा पडिभणिय:तित्यंकराणुचिर्भ-किरियं अम्हारिसा कहकुणति ? । किं करिवरपल्लाण-तरंति नणु रासभा बोडं ? ॥ ४० ॥ पढमेच्चिय संघयणेसा कीरइ गरुयसत्तसारेहिं । केवल मुववृहच्चिय-कायचो तस्स अम्हेहिं ॥ ४१ ॥ तित्थंकराणुकारं-काउं नहु तरइ पागओ पुरिसो । गताकोलो हरिकुंजरस्स किं लहइ तुल्लत्तं ? ॥ ४२ ॥ आणावत्तित्तंचिय-पहुणो आराहणं इह पहाणं । नय को य रि उ सेवइ-रायाणं रायचिन्हेहिं ॥ ४३ ॥ पंचविहो उबइठो-कप्पो वीरेण तं च जहजुग्गं । जहसत्तीइ कुणतो-आण आराहए तस्स ॥ ४४ ॥ पढमो य थविरकप्पो-परिहारविमुद्धिकप्पजिणकप्पा । पडिमाकप्पो भणिओ-तहा अहालंदकप्पो य ।। ४५ ॥ तत्थय इच्छा' मिच्छारे-तहकारो वस्सिया या निस्सीही५ । आपुच्छण६ पडिपुच्छा छंदण यां ગુરૂ જવાબ આપવા લાગ્યા કે – - તીર્થંકરે આચરેલી ક્રિયા આપણા જેવા કેમ કરી શકે? શું હાથીના પલાણને ગધેડાં ઉપાડી શકે ? (૪૦ ) તે ક્રિયા તે પહેલાં સંઘેણવાળા ભારે સત્તવાન જ કરી શકે; બાકી આપણે તે તેની પ્રશંસા માત્ર કરી શકીએ. (૧) પ્રાકૃત પુરૂષ [ સાધારણ માણસ ] કંઈ તીર્થંકરની નકલ કરી શકે ? શું ખામાં ફરનાર કેળું સિંહની તુલ્યતા પામી શકે ? ( ર ) આજ્ઞામાં વર્તવું એજ પ્રભુની મુખ્ય આરાધના છે. કેમકે કોઈ પણ રાજચિહ ધારણ કરીને રાજાની સેવા કરતા નથી. (૪૩) વીર પ્રભુએ પાંચ પ્રકારના ક૫ કહ્યા છે. તેમાંથી જે મ હેય, તેને યથાશક્તિએ કરતાં થકાં તેની આજ્ઞા भाराधा २०५ छे. [ ४४ ] પહેલે સ્થવિર કલ્પ, બીજો પરિહાર વિશુદ્ધિ ક૫, ત્રીજો જિન કલ્પ, એ પ્રતિમા કલ્પ અને પાંચમે યથાલંદ ક૫. [૪૫ ] ત્યાં ઈચ્છાકાર, મિથાકાર, તથાકાર, આવસિયા, નિસ્તીહી, આપૂછના, પ્રતિષ્ઠા, છંદના, નિમંત્રણ અને ઉપસંપદા એ દશવિધ સામાચારી
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy