________________
ભાવ સાધુ.
चउदसरूविणो । अज्जाणं पनवी संतु-अओ उर्दू उग्गहो ॥ ३२ ॥ दुगतिगचकपणगं- नवदसरकारसे व वारसगं । एए अट्ठविगप्पाउवमिङ हुँति णिकप्पे ॥ ३३ ॥ मुत्तीरयहरणेहिं - दुविहो तिविहो य જળસુત્રો । ચા તિોળતુ વૈવિદ્દો ॥ ૩૪ || दुविहो तिविहो चउहा - पंचविहो विहु सपायनिज्जोओ । जायइ नवहा સા-કારસહાન વારસા || ૩૧ ॥
તુમેળ
केवल उस्सग्गमउ ति - दुक्करो एस मंदसत्ताणं । सुकरो य उतमो तह - उत्तम सत्ताण सत्ताण ॥ ३६ ॥ तं सोउं सिवभूई - जंपइ जइ सए उत्तम कप्पो । काउं जुज्झइ परलोय - साहणे बद्धकच्छाणं ॥ ३७ ॥ ता एस किं न कीरइ - साहूहिं मुक्खमुक्खखीहिं । मोचूण वत्थपत्ताइ संग जिणवराविहियं १ ।। ३८ ॥ जं किर गुरुस्स लिंगं - तं चिय सीसस्स जुज्जए काउं । लोएवि लिंगिणो जं-नियनियदेवा णुरुवंति ॥३९॥ .
૧૫૫
સ્થવિરકલ્પિને ચાદ હાય, અને આયાઓને પચીશ હાય. તેથી વધારેનાં તે આપગ્રહિક ઉપકરણ જાણવાં. [ ૩૨ ] જિનકલ્પમાં છે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગ્યાર અને બાર ઉપકરણ એમ ઉપકરણ બાબતના આઠ વિકલ્પ છે. [ ૩૩ ] એ ઉપકરણ તે મેાંપતી તે રજોહરણુ. તેમાં કલ્પ ( એઢવાનું વસ્ત્ર ) ઉમેરતાં ચાર થાય, ત્રણ કલ્પ ઉમેરતાં પાંચ થાય. એ દરેકના સાથે સાત પાત્રના ઉપકરણ જોડતાં અનુક્રમે નવ, શ, અગ્યાર અને ખાર ઉપકરણ થાય. [ ૩૪-૩૫ ]
'
પણ એ જિત કલ્પ કેવળ ઉત્સર્ગમય હોવાથી મંદ સત્ત્વાળાં જીવોને દુષ્કર છે; બાકી ઉત્તમ સત્ત્વવાન જીવાને તે સુકર છે, અને તેજ ઉત્તમ છે. ( ૩૬ ) તે સાંભળીને શિવભૂતિ ખોલ્યા કે, જો એ કલ્પ ઉત્તમ છે, તા પરલેાક સાધવા બહ્રકલ ( કમર બાંધી તૈયાર થએલા ) પુરૂષાએ કરવાજ જોઇએ. [ ૩૭ ] માટે મોક્ષના સુખના અર્થી સાધુઓ જિનેશ્વરે નહિ કરેલ વસ્ત્રપાત્રાદિ સંગ્રહને છેડીને એ જિન કલ્પકાં કરતા નથી? ( ૩૮ ) વળી જે ગુરૂતુ લિંગ હોય, તેજ તેના શિષ્યને પણ રાખવુ જોઇએ. કેમકે લાકમાં પણ દરેક લિંગિ પોતપાતાના દેવને મળતુ લિંગ રાખે છે. [ ૩૯ ]