________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
ગુજ્જ
समिओ नियमागुत्तो- गुत्तो समियत्तणंमि भइयव्वो । कुसलवर मुदीरंतो- जं वइगुत्तोव समिओ वि. गुप्तिष्वमवीचाररूपासु उपयुक्तता चासु प्रवचनमात्रध्ययनोक्त विधिना विज्ञेया.
किं बहुना, वर्जयत्यवद्यहेतुं परिहरति पापकरणं प्रमादचरितं सुस्थिरचित्त इति स्पष्टार्थमेवेति.
૧૩૬
તથા,
( મૂર્ખ )
कालंमि अणूणहियं किरियंतरविरहिओ जहासुतं । आयरइ सव्वकिरियं-अपमाई तो इह चरिती ॥ ११४ ॥
જે માટે કહેલુ છે કે:
સમિતિવાન હોય તે નિયમા ગુપ્ત ગણાય છે. ગુપ્તિવાનમાં સમિતિવાનપણાની ભજના છે. જે માટે કુશળ વાણી ખેલતા થકા વચનગુપ્તિવાન પણ ગણાય છે, અને સમિતિવાન પણ ગણાય છે.
તથા ગુપ્તિએમાં એટલે અપ્રવીચારરૂપે રહેલીએ માં.—એમાં ઉપયુક્તતા તે પ્રવચનમાતૃ નામના અધ્યયનમાં કહેલી વિધિથી જાણવી.
ઝાઝુ` શુ` કહીએ ? ચુકામાં આવઘહેતુ એટલે પાપનાં કારણુ પ્રમાદચરિત્તને બરોબર સ્થિર ચિત્ત રાખીને વર્જન કરે, એ વાત સ્પષ્ટ અર્થવાળીજ છે.
વળી,
મળનો અર્થ.
સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિકપણે બીજી ક્રિયા છે