SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૨૫ विरहिततरकांडाः बाहुदंडेः प्रचंडंकथमपि जलराशिं धीधना लंघयंति । तनु कथमपि सिद्धिः साध्यते शीलहीन हेढयति यतिधर्मे चित्त मेवं विदित्वा ।। (इति) तत् पुनश्चरणं षट्कायसंयम एव पृथ्वीजलज्वलनपवनवनस्पतित्रसकायनीवरक्षैव-किमुक्तं भवति ? एतेषु षट्जीवनिकायेवकमपि जीवनिकार्य विराधयन् जगद्भर्तु राज्ञाविलोपकारित्वादचारित्री संसारपरिबर्दकश्या तथा चाहुः प्रतिहतसकलव्यामोहतमिश्राः श्रीधर्मदासगणिमिश्राः सव्वाओगे जह कोइ-अमच्चो नरवइस्स वित्तूण । आणाहरणे पावइ-वहबंधणदव्वहरणं वा ॥१॥ तह छकायमहन्मय-सम्बनिवित्तीउ गिहिऊण जई । एगमवि विराहतो-अमञ्चरन्नो हणइ बोहि ॥२॥ तो વળી કહેલું છે કે, વહાણ વગર ફક્ત બાહુઓથી મેટા દરિયાને બુદ્ધિવાને જેમ તેમ કરી ઉલ્લંધી શકે છે, પણ શીળ વિના સિદ્ધિ મેળવી શકાતી નથી, એમ જાણીને યુતિ ધર્મમાં ચિત્તને દ્રઢ કરવું. તે ચરણ બીજું કંઈ નહિ, પણ પકાયને સંયમ એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસકાયના જીવની રક્ષા કરવી તેજ છે. સારાંશ એ છે કે, સાધુ એ છકાયમાંથી એક પણ કાયની વિરાધના કરે, તો પરમેશ્વરની આણુને લોપ કરનાર છે. : વાથી અચારિત્રી અને સંસારને વધારનાર થાય છે. જે માટે સઘળા ભ્રમરૂપ અંધકારને હણનાર શ્રી ધર્મદાસગણું કહે છે કે જેમ કેઈ અમાત્ય રાજાને સર્વ કારભાર ચલાવવાનું કામ સ્વીકારી જે આજ્ઞાને ભંગ કરે છે, તે વધ બંધન પામે છે, તથા તેનું દ્રવ્ય લઈ લેવામાં આવે છે, તેમ છકયની હિંસાથી સર્વથા નિવૃત્તિરૂપ મહા વ્રત લઈને યતિ જો તેમાંના એક કાયને પણ વિરાધે, તે પણ અમાત્ય અને રાજાના દ્રષ્ટાંતે બેધિને હણે છે. [૧૨] બોધિ હણાતાં પછી તે કરેલા અપરાધને અનુસરતા અમિત દુઃખ પામીને ફરીને સંસારસમુદ્રમાં પડે શકે જરા મરણના ચક્રમાં ભમતે રહે છે. (૩) વળી મતિને ધર્મ એ છે કે, છકાયના '.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy