SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ लाव साधुर ।। ८५ ।। इय हियउब्भवकुग्गह- निग्गहमंतोवमं गिरं गुरुणो । सोउं सुनंदसाहू - पनवणिज्जो महाभागो ॥ ८६ ॥ सुतुं नियय मसग्गह मालोइय तह गुरूण पयमूले । सविसेस निञ्चलमणो- अकलंकं कुणइ चारित्तं ॥ ८७ ॥ सुचिरं चरितु चरणं - दहि झाणानलेण कम्मवणं । अन्नाणतिमिस्तरणी- सिद्धिं पत्तो सुनंदपुणी ॥ ८८ ॥ सुनंदराजर्षिचरित्रमेवंश्रुत्वा मनःस्थैर्यकरं सुधर्मे । मुमुक्षवो सद्ग्रहनिग्रहाय - प्रज्ञापनायत्वमिदं श्रयं ॥ ८९ ॥ ॥ इति सुनंदराजर्षिकथा ॥ (छ) १२३ જાને હાં ! દેશે। લાવવાના છે ? [ ૮૫] આ રીતે હૃદયમાં ઉત્પન્ન થએલા કુગ્રહને ટાળવા મંત્ર સમાન ગુરૂની વાણી સાંભળીને સુનંદ સાધુ પ્રજ્ઞાપનીય અને ભાગ્યવાન હોવાથી પોતાના અસદ્ધહને છેઢી ગુરૂની પાસે આલાયા. લઇ વિશેષે કરીને નિશ્રળ મન રાખી અકલંક ચારિત્ર પાળવા લાગ્યા. ( ૮૬-૮૭ ) તે લાંબા વખત સુધી ચારિત્ર પાળા ધ્યાનાગ્નિથી મૈવન બાળી અજ્ઞાનરૂપ .અંધકારને સૂર્યની માફક દૂર કરીને સિદ્ધિપદ चाभ्यो. (८८) આ રીતે ધર્મમાં મનને સ્થિર કરનારૂ સુનંદ રાજર્ષિંતુ ચરિત્ર સાંભળીને મુમુક્ષુ જનાએ અસદ્ગહને ઉઠાડવા માટે પ્રજ્ઞાપનીયપણું ધારણ કરૂ છું. ( ૮ ) આ રીતે સુનતૢ રાજર્ષિની કથા છે,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy