________________
હતી, ત્રણ ન થાય જ છે
[૪] પૂજ્ય ગુરુદેવના કારણે મળી તેથી આનંદ માનવા સાથે પૂજ્યશ્રીજીનો પણ આભાર માનીએ છીએ.
હંમેશાંને માટે તબિયતના પ્રતિકૂળ સંજોગોની જોરદાર ભરતી આવી, ત્રણ ત્રણ વાર લાંબી માંદગી ઉપરાઉપરી ભેગવી, તન મન અને મસ્તિષ્કને ઘણો જ ધક્કો પહોંરયો હોવા છતાં, શાસન પ્રભાવનાની, નવી પ્રજા માટે કંઈ નવું આપવાની અને જૈન ધર્મનું ગૌરવ વધે, પ્રચાર વધે, નવી પેઢી ધર્માભિમુખ બની રહે એ માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાંય ઉપાધ્યાયજી ભગવાન અને તેમની વાણું પ્રત્યેની અપાર ભક્તિ અને મમતાના ' કારણે ગમે તે ભોગે નિરાશ થયા વિના પૂરા આશાવાદી રહીને સમય ફાળવતા રહી, પુરુષાર્થની જંત એવી જલતી રાખી કે આજે એકલા હાથે પણ પોતાનું ધારેલું કાર્ય અને કરેલ નિર્ધાર પાર - પાડી શકી. આ માટે સંસ્થાના સ્થાપક પૂજ્ય આચાર્ય શ્રી થશેદેવસૂરિજી મહારાજને ધન્યવાદ આપવા રહ્યા.
' ' શાસનપ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મેહનસુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ સહુના શુભાશીર્વાદને ઘણે મોટે ફાળે આ કાર્યને પાર પાડવા પાછળ રહ્યો છે. માટે તેઓશ્રી પ્રત્યે નિત મસ્તકે વંદન કરીએ છીએ.
તમામ કૃતિઓને ટ્રકે પરિચય તેઓશ્રીએ લખી આપ્યો છે. વાંચઇ જરૂર નજર કરી જાય
- પૂજ્ય આચાર્ય યશોદેવસૂરિજી, ઉપાધ્યાય માટે હજુ ઘણું" ઘણું કરવા તમને રાખે છે. ત્યારે પૂજ્યશ્રીની એ પૂણ્યભાવના સકળ : થાય એ જ પ્રાર્થના કરવી રહી ! જેચિત્તરંજન એન્ડ કે: ૨૧, ન્યુમરીલાઈન્સ મેકરભવન ના . પ્રકાશક સમિતિ
મુંબઈ-૨૦